Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને
    મોરબી

    Morbi જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા. 15
    મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવ્યા બાદ જોવા મળેલા રાજકીય સમીકરણની વાત કરીએ તો હાલમાં હજુ 91 ઉમેવદારો ચૂંટણીના મેદાનમાં છે અને આગામી તા. 15 ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ છે.

    જો કે આજની સ્થિતિએ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકીની બે બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ સીધા જ આમને સામને છે જો કે, 15 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાંખીયો જંગ છે અને 7 બેઠકો ઉપર ત્રણ કરતાં વધુ ઉમેદવારો છે. કાલે બુધવારે સાંજે જિલ્લા પંચાયતની બેઠકો માટેનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.હાલમાં કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવાર છે તેની વિગત નીચે મુજબ છે.

    આમરણ
    ગાંભવા સરોજબેન નિમેષભાઈ (કોંગ્રેસ), હસીનાબેન કાસમભાઈ સુમરા (આપ), રીંકલ વિરલભાઇ અઘેરા (ભાજપ)
    બગથળા
    કાંતિલાલ મનજીભાઈ ડોરી (આપ), સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ), યશવંતકુમાર મગનલાલ વડાવિયા (ભાજપ)
    ચંદ્રપુર
    ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (કોંગ્રેસ), યુસુફ મીરાજી શેરસીયા (અપક્ષ), ઈસ્માઈલ મામદ પરાસરા (અપક્ષ), ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા (ભાજપ), યાકુબ ગનીભાઈ કડીવાર (આપ), જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા (અપક્ષ)
    ચરાડવા
    રાજપરા સાગરભાઇ જાદવજીભાઈ (કોંગ્રેસ), હિતેશભાઈ દેવજીભાઈ પટેલ (આપ), વિવેકકુમાર પ્રાણજીવનભાઈ ભોરણીયા (અપક્ષ), માકાસણા માવજીભાઈ કચરાભાઈ (ભાજપ)
    ઢુવા
    પરસન દાનાભાઈ ઝરવરીયા (કોંગ્રેસ), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડિયા (આપ), સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ), આરતીબેન હરેશભાઈ ગમારા (અપક્ષ), ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (અપક્ષ)
    ઘનશ્યામપુર
    જોસનાબેન ઘનશ્યામભાઈ બાબરીયા (કોંગ્રેસ), નીરૂબેન ભરતભાઈ રાજપુત (આપ), ભગવતીબેન ગીરીશભાઈ લકુમ (ભાજપ)
    ઘૂટું
    રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ), હૈણ લીલાબેન ધારાભાઈ (કોંગ્રેસ), રંજનબેન ગૌતમભાઈ (ભાજપ)
    જાંબુડીયા
    જયાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ), પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ (કોંગ્રેસ), લીલાબેન મુકેશભાઈ પરમાર (આપ)
    જેતપર
    વીણાબેન નિલેશભાઈ અઘારા (આપ), ચાંદની નવીનભાઈ સોરીયા (કોંગ્રેસ), અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ)
    ખાખરેચી
    શંકરભાઈ બીજલભાઇ સાકરીયા (કોંગ્રેસ), સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરિયા (આપ), ચંદુલાલ જગજીવન સીચાતા (અપક્ષ),  પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા (અપક્ષ), સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ)
    ખાનપર
    કુંભારવાડિયા મશરૂભાઈ કાળુભાઈ (કોંગ્રેસ), દેવરાજભાઈ સામતભાઈ રગીયા (અપક્ષ), વિપુલભાઈ કરસનભાઈ ગરચર (ભાજપ), રામાવત જીતેન્દ્રભાઈ દલપતરામ (અપક્ષ)
    કોઠી
    આશીબેન અહમદભાઈ માણસીયા (આપ) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી (કોંગ્રેસ), સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભાજપ)
    લજાઈ
    દીપકભાઈ દેવજીભાઈ પરમાર (કોંગ્રેસ), રમણીકભાઈ અરજણભાઈ મકવાણા (ભાજપ), રવિ દિનેશભાઈ ચાવડા (આપ)
    લુણસર
    પાંચાભાઇ વશરામભાઈ ધરજીયા (કોંગ્રેસ), ગેલાભાઈ શીવાભાઈ સાપરા (આપ), હંસાબેન મનીષભાઈ રોજાસરા (ભાજપ)
    મહીકા
    યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ), જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર (ભાજપ), કિરણબેન રમેશભાઈ ઘોરીયા (આપ)
    માથક
    જીતુબેન જયંતીભાઈ બાવળીયા (આપ) વિઠલાપરા કાજલબેન ભરતભાઈ (ભાજપ), રેખાબેન મુકેશભાઈ પરાડિયા (કોંગ્રેસ)
    મોટા દહીસરા
    સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા (કોંગ્રેસ), હિરલ ધીરુભાઈ બાલાસરા (આપ), મનીષકુમાર અનિલભાઈ કાંજિયા (ભાજપ)
    નેકનામ
    ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ), હીનાબેન હસમુખભાઈ ચાડમિયા (આપ), ગીતાબેન શક્તિવનભાઈ ભોળણીયા (ભાજપ)
    ઓટાળા
    આવૃત્તિબેન નરેન્દ્રભાઈ બારૈયા (કોંગ્રેસ), જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા (ભાજપ), નિશાબેન કુલદીપભાઈ ભાગિયા (આપ), કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ (અપક્ષ)
    પંચાસીયા
    હેમીબેન રતિલાલ અણીયારીયા (ભાજપ), કુલસુમબેન અકબરભાઈ બાદી (કોંગ્રેસ)
    સાપકડા
    હંસાબેન રમેશભાઈ કોળી (કોંગ્રેસ), જલ્પાબેન ઉપેન્દ્રભાઈ પરમાર (આપ), દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા (ભાજપ)
    સરવડ
    રિધ્ધીબેન રાજભાઈ હોથી (કોંગ્રેસ), દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા (ભાજપ)
    ટીકર
    મેહુલ દિનેશભાઈ પટેલ (કોંગ્રેસ), વિજય ઈશ્વરભાઈ પટેલ (આપ), ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયા (ભાજપ)
    તીથવા
    મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ), મુફીઝ ઈબ્રાહીમભાઇ માથાકિયા (ભાજપ), નજરમોહમદ સાજીદભાઈ બાદી (અપક્ષ), રણજીત સોમાભાઈ સોલંકી (આપ)

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    મોરબી

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026
    મોરબી

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.