Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો
    • Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા
    • Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ
    • IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    • Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી
    • Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
    • Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત
    અન્ય રાજ્યો

    Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.17

    મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT)માં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે. શિવસેના(UBT)ના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને પોતાને એકનાથ શિંદેની સેનાના સાંસદો માનવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ બળવાખોર સાંસદોએ નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપીને સંસદમાં તેમને શિંદેના સાંસદો તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી દીધી છે. આ ઘટનાક્રમ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    1. સંજય જાધવ

    2. સંજય દેશમુખ

    3. નાગેશ પાટીલ અષ્ટિકર

    4. ઓમરાજે નિંબાલકર

    5. ભાઉસાહેબ વાકચૌરે

    6. સંજય દીના પાટીલ

    આ મોટા ભંગાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 3 જ સાંસદો બચ્યા છે, જ્યારે 6 સાંસદો એકજૂથ થઈને અલગ થઈ ગયા છે.

    બીજી તરફ, પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતના નિવાસસ્થાને એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર 3 જ સાંસદો – અરવિંદ સાવંત, ચીફ વ્હીપ અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ વાજે હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ હાજરી પરથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઉદ્ધવની પાર્ટી પર તોળાઈ રહેલું સંકટ હવે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય રાઉતે આકરા તેવર બતાવતાં કહ્યું કે, “આ તમામ સાંસદો શિવસેનાના ચૂંટણી ચિહ્ન ‘મશાલ’ પર અને ઉદ્ધવ ઠાકરેના નામે જીત્યા છે, તેઓ પીએમ મોદીના નામે ચૂંટણી નથી જીત્યા. ઉદ્ધવ ઠાકરેએ તેમને જીતાડવા માટે દિવસ-રાત એક કર્યા હતા અને પક્ષે તમામ સંસાધનો આપ્યા હતા.” રાઉતે બળવાખોરોને ખુલ્લી ચીમકી આપતાં ઉમેર્યું કે, જો હવે કોઈ પક્ષ પલટો કરશે તો અમે કોઈને છોડીશું નહીં, જેને જવું હોય તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે. જોકે, રાઉતની આ ચેતવણીઓ છતાં 6 સાંસદોએ સ્પીકરને પત્ર સોંપી દેતા ઉદ્ધવ ઠાકરે માટે આ ચોંકાવનારો આંચકો સાબિત થયો છે.

    joining Shinde group Maharashtra Uddhav Thackeray
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    વ્યાપાર

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    રાષ્ટ્રીય

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026
    ખેલ જગત

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ની સામે PM Modi એ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.