Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો
    • Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા
    • Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ
    • IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    • Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી
    • Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
    • Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    મુખ્ય સમાચાર

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.17
    ઈરાન યુદ્ધમાં સમજુતી થયા બાદ હવે દુનિયાભરમાં હાશકારો છે અને વિશ્વના શેરબજારો પણ ફરી એક વખત ધમધમતા થયા છે તથા અત્યાર સુધી જે પછડાટ લાગી હતી તેમાં રિકવરી થઈ રહી છે તેની સાથે જ હવે ભારતમાં ફરી એક વખત આઈપીઓની માર્કેટ પણ તેજ બની છે અને બે ટોચની કંપનીઓ રિલાયન્સ જીઓ અને નેશનલ સ્ટોક એકસચેંજના આઈપીઓ આ સપ્તાહમાં જ જાહેર થશે.

    રિલાયન્સ જીઓ કે મુકેશ અંબાણીની ટેલિકોમ જાયન્ટ કંપની છે તે ચાર બિલિયન ડોલર એટલે કે અંદાજે 38 હજાર કરોડનો આઈપીઓ લાવી રહી છે અને તેની સાથે નેશનલ સ્ટોક એકસચેંજ પણ માર્કેટમાં અંદાજે 20 હજાર કરોડના આઈપીઓ સાથે આવશે.

    આમ ભારતમાં આ સપ્તાહમાં જ શેરબજારમાં રૂા.60 હજાર કરોડ જેવા આઈપીઓ આવશે અને તેથી તેમાં આગામી દિવસોમાં આ આઈપીઓના કારણે જબરો ધમધમાટ હશે. હવે શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજુતી થઈ ગયા બાદ બંને કંપનીઓ આઈપીઓ સાથે આવશે અને તેના કારણે બજારમાંથી ટેમ્પરરી રીતે મોટા રોકડ પણ ખેંચાઈ જશે.

    રિલાયન્સ જીઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ ઉપરાંત બેક ટુ બેક ફલીપકાર્ટ અને બોટ કંપની પણ આઈપીઓ સાથે આવી રહી છે અને જો બધુ બરાબર ચાલે તો આગામી છ મહિનામા આઈપીઓની જબરી ધમાલ હશે.

    ફલીપકાર્ટનો આઈપીઓ આઠ સહયોગી કંપનીઓના વિલીનીકરણ સાથે આવશે અને તે અંદાજે રૂા.10 હજાર કરોડનો હશે તો ફોન પે પણ રૂા.12 હજાર કરોડ મેળવવા માટે તૈયાર છે તેની સાથે જેપ્ટો પણ રૂા.500 કરોડના આઈપીઓ સાથે આવશે તેની કતારમાં ઓહયો, કાર દેખો, હીરો ફીન્કોર્પ પણ આઈપીઓ લઈને આવી રહી છે.

    IPO National Stock Exchange Reliance Jio
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    વ્યાપાર

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026
    રાષ્ટ્રીય

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026
    ખેલ જગત

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ની સામે PM Modi એ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા

    June 17, 2026
    અન્ય રાજ્યો

    Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026

    Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026

    Morbi પોલીસે ૮.૮૩ લાખની કિમતના ૩૨ મોબાઈલ અને સોનાનો ચેન મૂળ માલિકને પરત સોપ્યા

    June 17, 2026

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.