Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ
    • IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે
    • Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી
    • Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
    • Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ
    • Trump ની સામે PM Modi એ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા
    • Uddhav Thackeray ને મોટો ઝટકો,6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandyaનું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું
    ખેલ જગત

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandyaનું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026Updated:April 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24

    આઈપીએલ 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કથળી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી મળેલી હાર એ મુંબઈ ઇન્ડિયન્સના ઇતિહાસની સૌથી મોટી હાર છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું હતું કે પાવરપ્લેમાં શરૂઆતી વિકેટો ગુમાવવી ટીમ માટે ભારે પડી અને ત્યાંથી જ મેચ હાથમાંથી સરકી ગઈ હતી.

    CSK તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 54 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાની પાંચમી આઈપીએલ સદી ફટકારી હતી. જવાબમાં 208 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હાર્દિકે જણાવ્યું કે, “પાવરપ્લેમાં વિકેટો ગુમાવવી અમને મોંઘી પડી. અમે એ દબાણમાંથી ક્યારેય બહાર આવી શક્યા નહીં. અમારે વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી.”

    વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈને મુંબઈના બેટ્સમેનોને રમવાની કોઈ તક આપી નહોતી. તેણે સૂર્યકુમાર યાદવ (35) અને તિલક વર્મા (37) વચ્ચેની 73 રનની ભાગીદારી તોડીને મુંબઈની હાર નક્કી કરી દીધી હતી. અકીલે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી.

    આ હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ માટે હવે પ્લેઓફની સફર ઘણી કઠિન બની ગઈ છે. હાર્દિકે કહ્યું કે હવે અમારે બેસીને વિચારવું પડશે કે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. ટીમ પાસે હવે આગામી મેચ પહેલાં વિચારવા માટે થોડા દિવસો છે અને તેઓ સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા પર ધ્યાન આપશે.

    Captain Hardik Pandya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

    June 17, 2026
    ખેલ જગત

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    ખેલ જગત

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    ખેલ જગત

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026
    ખેલ જગત

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026

    Air India એ નવા `બેઝીક’ ભાડા લાગુ કર્યા : ભોજન મફત નહી

    June 17, 2026

    Neymar ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

    June 17, 2026

    Nepal-Netherlands મેચમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, એક-બે નહીં પણ 3-3 સુપર ઓવર રમાઈ

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં 4 મોટા શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 17, 2026

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.