Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ
    • ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે
    • Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
    • Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો
    • Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
    • Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી
    • Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે
    • Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ
    આંતરરાષ્ટ્રીય

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.10

    અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશનના કાયદાઓ વિરુદ્ધ હિંસક દેખાવો થઈ રહ્યા છે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના આદેશ આપ્યા હતા. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જ કેસ કરી દેવાયો છે. રાજ્યના ગવર્નરનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા સંભાળવામાં તેઓ સક્ષમ છે અને ટ્રમ્પે તેમાં દખલ આપવાની જરૂર નથી. કેલિફોર્નિયાના અધિકારીઓ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અધિકારીઓ કહી રહ્યા છે કે નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય ગેરકાયદે છે અને તેના કારણે જ પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની રહી છે. કેલિફોર્નિયાના એટોર્ની જનરલ રોબ બોનટાએ સોમવારે કેસની જાણકારી આપતા કહ્યું, કે ‘ડોનાલ્ડ ટ્રમ્પે તમામ હદો પાર કરી દીધી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના જ સૈનિક તૈનાત કરવાના આદેશ આપ્યા. રાષ્ટ્રપ્રમુખ જાણી જોઈને દેશમાં અરાજકતા અને સંકટ પેદા કરી રહ્યા છે જેથી પોતાના રાજકીય હિત મેળવી શકે.’

    કેસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ રાષ્ટ્રપ્રમુખને સૈનિક મોકલવાનો અધિકાર છે. એવો કોઈ વિદેશી હુમલો કે અમેરિકન સરકાર સામે બળવો હાલ નથી થઈ રહ્યો. જેથી ટ્રમ્પે સૈનિકો મોકલવાનો આદેશ આપી કાયદાનો દુરુપયોગ કર્યો છે.

    કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમે ટ્રમ્પ સરકારને પત્ર લખી સૈનિકો હટાવવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે, લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની કોઈ જરૂર નથી. સૈનિકો મોકલવા એ રાજ્યની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. એવું લાગે છે કે પરિસ્થિતિ વધુ ખરાબ કરવા માટે જાણી જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.’ એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું, કે ટ્રમ્પતો આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા છે.

    બીજી તરફ વિરોધ છતાં ટ્રમ્પ પાછળ હટવા તૈયાર નથી. પેન્ટાગને તો ત્યાં સુધી કહ્યું છે કે જરૂર પડી તો હજુ સૈનિકો પાઠવીશું.

    America Case against Donald Trump Los Angeles US President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી, કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે: RaviShankar Prasad

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.