Browsing: ગુજરાત

Vadodara,તા.24 વડોદરા કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને દર વર્ષે પોતાની હયાતી માટે કોર્પોરેશનની કચેરી ખાતે જવું પડે નહીં તેને ધ્યાનમાં રાખી…

Vadodara, વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા મહિલા સામાજિક કાર્યકર અને તેના પતિ ઉપર હુમલાનો બનાવ બનતા ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો…

Rajkot,તા.24  રાજકોટના ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગને લોકો હજુ ભૂલી શક્યા નથી. ગેમઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ અને સરકાર દ્વારા…

gandhinagar,તા.24 આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખી છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ…

Surat,તા.24  સુરતમાં બિલ્ડરને ગોંધી રાખી જબરદસ્તી મિલકત પચાવી પાડવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના લાલગેટ-રાણીતળાવ વિસ્તારમાં રહેતા બિલ્ડરને કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત છ થી સાત લોકોએ નાણાંકીય લેતીદેતીના હિસાબ માટે બોલાવ્યો અને ત્રણથી ચાર ઠેકાણે ગોંધી રાખ્યો. બાદમાં તેને બેઝબોલના ફટકાથી ઢોર માર મારવામાં આવ્યો. આ સિવાય બિલ્ડર પાસેથી બે ફ્લેટ સહિતની મિકલત લખાવી લીધી તેમજ પરિવારના સભ્યોના નામવાળા કરા ચેક પર સહી કરાવી તેમજ 2 લાખથી વધુના દાગીના પણ પડાવી લેવામાં આવ્યા હતાં. સમગ્ર મામલે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાલગેટ-રાણીતળાવના કાઝી પેલેસમાં રહેતા 35 વર્ષીય બિલ્ડર મોહમદ…

Surat,તા.24  હાલમાં સુરત મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણી જીતેલા એક કોર્પોરેટરે ટેમ્પરરી સ્ટ્રકચર તોડવાની ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદ બાદ તેની ધરપકડ…

Ahmedabad,તા.24 વર્ષ 2025માં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું…

Ahmedabad,તા.24 કેન્દ્ર સરકારે જાહેર કરેલાં પંચાયતી રાજ-2024ના અહેવાલમાં ગુજરાતમાં ભાજપના રાજમાં પંચાયતી રાજની હકીકત ખુલ્લી પડી છે. કહેવાતા વિકાસ અને માત્ર પ્રચાર પાછળનું સત્ય સામે આવી ગયું છે. “ડિવોલ્યુશન  ઈન્ડેક્સ 2024’માં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાત ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી. નોંધનીય છે કે, 7 હજાર પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી ન યોજી વહીવટદારો નિમવામાં આવ્યા હતાં. આ જ દર્શાવે કે, ભાજપ સરકાર પંચાયતરાજ થકી છેવાડાના લોકોને સત્તા હાથમાં આપવામાં કેટલી ગંભીર છે. કેન્દ્રના અહેવાલ મુજબ, ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્તતા ઓછી છે, જે અસરકારક શાસનને અવરોધ બની…