Browsing: મુખ્ય સમાચાર

Mumbai,તા.૧૬ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના કાર્યકારી પ્રમુખ અને સાંસદ સુપ્રિયા સુલેએ એનડીએમાં જોડાવાની અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી. તેમણે…

New Delhi,તા.૧૬ સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુપ્રીમ કોર્ટના બુલડોઝર કાર્યવાહી સામેના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને તોડી પાડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવતી અવમાનના…

New Delhi,તા.૧૬ યુએસ ફેડરલ રિઝર્વે તેની બેલેન્સ શીટની સમીક્ષા કરવા માટે ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને બે અન્ય ભારતીય…

New Delhi,તા.૧૬ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે પક્ષના રાષ્ટ્રીય હોદ્દેદારોની સંખ્યા ૪૫…

Tehran,તા.૧૬ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેની યુનાઇટેડ સ્ટેટ્‌સ સાથે કોઈપણ પ્રકારની વાતચીત ફરી શરૂ કરવાની કોઈ યોજના નથી.…

Washington,તા.૧૬ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સદ્ભાવનાના સંકેતની પ્રશંસા કરી. ટ્રમ્પે ઈરાન માટે પ્રશંસા ત્યારે કરી જ્યારે ઈરાને એક અમેરિકન…

સુરતમાં સર્જાયેલી પૂર હોનારતને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે Surat,તા.૧૫ તારીખ ૬ જુલાઈના રોજ સુરત શહેરમાં…

New Delhi,તા.૧૫ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતર મંતર પર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર…

Anantnagતા.૧૫ શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ એ ઇતિહાસ રચ્યો છે, અને દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ૫૭ દિવસની આ યાત્રાના…

New Delhi,તા.૧૫ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી છે.…