Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો
    • Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ
    • Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો
    • Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત
    • વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન
    • Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી
    • Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો
    • Jamnagar માં પ્રેમ સંબંધને લઈને રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાના પક્ષે તકરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૯
    ભારતમાં Cockroach Janata Partyના એક્સ (અગાઉ ટિ્‌વટર) એકાઉન્ટ બ્લોક થવાના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને એક્સને નોટિસ ફટકારી. દરમિયાન, હાઈકોર્ટે ‘Cockroach Janata Party’ના બ્લોક કરેલા ‘એકસ’ એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો.

    હાઈકોર્ટે આજે કોકરો જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી. અરજીમાં એકસ (અગાઉ ટિ્‌વટર) પર તેમના વ્યંગાત્મક ડિજિટલ સંગઠનના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. દિપકેની અરજીની સુનાવણી ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અભિજીત દિપકેએ ૧૫ મેના રોજ Cockroach Janata Party ની શરૂઆત કરી હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ સુરેશ કાંતની વંદો અને પરોપજીવી વિશેની ટિપ્પણીઓને લગતા વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી હતી. આ ટિપ્પણી વરિષ્ઠ વકીલના હોદ્દા અંગેની અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.

    ૧૬ મેના રોજ, મુખ્ય ન્યાયાધીશે તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની ટિપ્પણી નકલી અને બોગસ ડિગ્રી સાથે કાયદા વ્યવસાયમાં પ્રવેશ કરનારાઓ પર નિર્દેશિત હતી, યુવાનો પર નહીં. તેમણે મીડિયા અહેવાલો પર દુઃખ વ્યક્ત કર્યું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે.

    ૨૧ મેના રોજ, ભારતમાં સીજેપીનું મૂળ એકસ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું હતું. આ પછી, સંગઠને એક નવું હેન્ડલ, કોકરોચ ઇઝ બેક શરૂ કર્યું, જેના હાલમાં ૨.૨૭ લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ચળવળ તેના અનોખા પ્રતીકવાદ અને ડિજિટલ વ્યૂહરચના માટે ધ્યાન ખેંચી રહી છે. સમર્થકો કોકરોચ પ્રતીકને સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ તરીકે જુએ છે.

    Cockroach Janata Party
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    મુખ્ય સમાચાર

    Australia ભારતની નજીક આવી રહ્યું છે, એક ‘સામાન્ય દુશ્મન’નો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે

    May 29, 2026
    રાષ્ટ્રીય

    જવાબદારી કોની? પેપરલીક મામલે Supreme Court NTA પર લાલઘૂમ

    May 29, 2026
    રાષ્ટ્રીય

    વિદેશી તિજોરીઓમાં કેદ દેશનું `સાંસ્કૃતિક ગૌરવ’

    May 29, 2026
    રાષ્ટ્રીય

    ભારત સહિત દુનિયાભરમાં ChatGPT અચાનક થયુ ક્રેશ

    May 29, 2026
    રાષ્ટ્રીય

    US and Iran વચ્ચે સમજુતીના સંકેતથી ક્રૂડમાં ગાબડુ : 91 ડોલર

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026

    Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત

    May 29, 2026

    વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન

    May 29, 2026

    Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.