Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    • BJP ના ઉમેદવાર કાલિતા માઝીની જીતે મમતા બેનજીર્ની હાર જેટલી જ ધ્યાન ખેંચ્યું
    • Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા
    • Amreli પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા
    • Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Panchmahal ના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી બે વર્ષ માટે તડીપાર
    ગુજરાત

    Panchmahal ના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી બે વર્ષ માટે તડીપાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Panchmahal ,તા.૨૫

    નોકરીની લાલચ આપીને લોકો પાસેથી નાણા પડાવનારા પંચમહાલના કોંગ્રેસના નેતાને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી. જેને પગલે શહેર પ્રાંત અધિકારી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના જે.બી.સોલંકી દ્વારા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય તે પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તડીપાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. શહેરા પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત અનુસંધાને જે.બી.સોલંકીને તેમનો પક્ષ મુકવાની તક આપ્યા બાદ ૨ વર્ષ માટે તડીપાર કરવાની દરખાસ્તને આપી મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન કોંગેસ નેતા વિરૂદ્ધ ૧૦ ગુન્હાઓ નોંધાયેલા છે. જે.બી. સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે ઓળખાણ હોય તેમ જણાવી નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી. કોંગ્રેસ નેતા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.

    નોંધનીય છેકે વર્ષ ૨૦૨૧ માં પણ જે.બી.સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ મથકે નોંધાયેલા મિલકત અને શરીર સંબંધી ૬ જેટલા ગુન્હાઓના આધારે તડીપારની દરખાસ્ત થતાં શહેરા પ્રાંત અધિકારીએ પંચમહાલ,મહીસાગર,દાહોદ,ખેડા,છોટાઉદેપુર અને વડોદરા એમ ૬ જિલ્લામાંથી ૨ વર્ષ માટે તડીપારનો હુકમ કર્યો હતો.

    Panchmahal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026
    જામનગર

    Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    ગુજરાત

    Gandhinagar: બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    સુરત

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026
    જામનગર

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026

    Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી

    May 5, 2026

    BJP ના ઉમેદવાર કાલિતા માઝીની જીતે મમતા બેનજીર્ની હાર જેટલી જ ધ્યાન ખેંચ્યું

    May 5, 2026

    Bhawanipur સાથે મમતાનો `ઈમોશનલ’ નાતો તોડી ભાજપે પરાજીત કર્યા

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026

    પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.