Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો
    • Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ
    • Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો
    • Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત
    • વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન
    • Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી
    • Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો
    • Jamnagar માં પ્રેમ સંબંધને લઈને રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાના પક્ષે તકરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Cockroach Janata Partyને કોંગ્રેસ નેતાની ’ગઠબંધન’ની ઓફર
    મુખ્ય સમાચાર

    Cockroach Janata Partyને કોંગ્રેસ નેતાની ’ગઠબંધન’ની ઓફર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 26, 2026Updated:May 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૬

    સોશિયલ મીડિયા પર અત્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ (ઝ્રત્નઁ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પણ આ ઓનલાઇન મૂવમેન્ટ સાથે હાથ મિલાવવા ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે સીજેપી (ઝ્રત્નઁ)ના સ્થાપક અભિજીત દીપકેને એક ખાસ સલાહ આપતા કહ્યું છે કે, આ સોશિયલ મીડિયા આંદોલનને જો લાંબા સમય સુધી સફળ બનાવવું હોય તો કોઈ મજબૂત રાજકીય પક્ષનો સાથ ખૂબ જરૂરી છે. રાહુલ ગાંધી જ આ આંદોલનને સાચું નેતૃત્વ આપી શકે છે અને જો ’કોકરોચ પાર્ટી’ તથા રાહુલ ગાંધી સાથે મળી જાય, તો તેઓ વર્તમાન ભાજપ સરકારને સત્તા પરથી હટાવી શકે છે.

    ભાજપની ટિકિટ પર દિલ્હીથી લોકસભા સાંસદ રહી ચૂકેલા અને હાલ કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર લખ્યું કે, ’સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ), જેનું નેતૃત્વ અભિજીત દીપકે કરી રહ્યા છે, તે વર્તમાન સરકાર સામે જનતાની નારાજગી અને ગુસ્સાનું પ્રતીક બનીને ઉભરી છે.’ જોકે, તેમણે ટકોર પણ કરી કે આવા આંદોલનો લાંબા સમય સુધી ત્યારે જ ટકી શકે, જ્યારે તેઓ કોઈ મજબૂત રાજકીય અને સામાજિક શક્તિઓ સાથે જોડાય જે ભાજપ સરકારનો એક વિશ્વસનીય વિકલ્પ બની શકે.

    ઉદિત રાજે આ સોશિયલ મીડિયા આંદોલનના જોશને વેડફાતો અટકાવવા માટે તેની કમાન રાહુલ ગાંધીને સોંપવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ’લોકોના આ ગુસ્સા અને દેશની આ ઊર્જાને બંધારણ બચાવવાના એક મોટા આંદોલનમાં બદલવાની તાકાત માત્ર રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ છે. આ સાથે જ તેમણે કોકરોચ પાર્ટીના સ્થાપક દીપકેને યાદ અપાવ્યું કે, તેઓ પોતે એક આંબેડકરવાદી વિચારધારા ધરાવે છે, તેથી તેમણે એ સમજવું જ પડશે કે ભાજપ અને આરએસએસ (ઇજીજી)ને રાજકીય તથા લોકતાંત્રિક રીતે હરાવવાની સાચી ક્ષમતા માત્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જ છે.’

    કોંગ્રેસ પહેલાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (્‌સ્ઝ્ર) આ ’કોકરોચ જનતા પાર્ટી’ને પોતાનો પૂરો સાથ આપી દીધો છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમની પાર્ટીના પ્રમુખ મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી આ ઓનલાઇન ઝુંબેશને સંપૂર્ણ સમર્થન આપે છે. આમ, કોંગ્રેસ અગાઉથી જ ટીએમસી આ સોશિયલ મીડિયા મોહિમની પડખે આવીને ઊભી રહી ગઈ છે.

    અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે દ્વારા સ્થાપિત ’કોકરોચ જનતા પાર્ટી’ ગત ૧૬ મેના રોજ શરૂ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ આ વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમણે દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કથિત રીતે ’કોકરોચ’ સાથે કરી હોવાનો આક્ષેપ થયો હતો. આના વિરોધમાં આ ઓનલાઇન પેજ શરૂ કરાયું હતું. જોકે, હાલમાં કોકરોચ પાર્ટીના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ રાજકારણમાં તેની એન્ટ્રી અને ભવિષ્યને લઈને હજુ પણ ઘણા સવાલો ઊભા છે.

    'alliance' offer Cockroach Janata Party Congress leader
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો

    May 29, 2026
    ગુજરાત

    Amit Shah ભુજમાં બીએસએફ સરહદ ચોકી જી-૭નું ઉદ્દઘાટન કર્યું, પાકિસ્તાન સરહદેથી જવાનોની વીરતાને બિરદાવી

    May 29, 2026
    મુખ્ય સમાચાર

    Australia ભારતની નજીક આવી રહ્યું છે, એક ‘સામાન્ય દુશ્મન’નો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે

    May 29, 2026
    અન્ય રાજ્યો

    Punjab નાગરિક ચૂંટણીમાં આપનો જાદુ કામ કરી ગયો,૨૨૫ વોર્ડ જીત્યા,લોકોએ ૨૦૨૭ના યુદ્ધનો પ્રારંભિક સંકેત આપી દીધો છે

    May 29, 2026
    રાષ્ટ્રીય

    જવાબદારી કોની? પેપરલીક મામલે Supreme Court NTA પર લાલઘૂમ

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026

    Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત

    May 29, 2026

    વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન

    May 29, 2026

    Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.