નવીદિલ્હી,તા.૨૧
રાજ્યસભા સાંસદ Raghav Chadha એ વ્યક્તિગત અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે રાજકીય નિર્ણયોની ટીકા એ વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન નથી.
કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં માનહાનિનો દાવો દાખલ કરી શકાય છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પક્ષ બદલવો એ જાહેર નિર્ણય છે. કોર્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવેલા વીડિયો પર પણ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે જો આ વીડિયો સામે કોઈ વાંધો હોય તો ખાસ અરજી દાખલ કરવી જોઈએ. સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી શકાતી નથી.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

