Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદની Zydus Hospita ને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 25, 2026

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદની Zydus Hospita ને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો
    • Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ
    • Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’
    • હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
    • તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર
    • Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
    • Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું
    • Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    અમદાવાદ

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026Updated:October 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૮

    શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ સાયબર ઠગોના નિશાના પર આવ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં સેવા આપતા નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના ઈન્ડિયન બેંકના ખાતામાંથી ઠગોએ રૂ. ૨,૬૨,૪૦૯ની રકમ બારોબાર ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નિકોલ હરીદર્શન ચોકડી નજીક ગેલેક્ષી બંગ્લોઝમાં રહેતા અને કલેક્ટર કચેરી સુભાષબ્રિજ ખાતે એલિયન રિકવરી શાખામાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કેયુર અરવિંદભાઈ ત્રિવેદી (ઉં.વ. ૫૭)ગત તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે બે વાગ્યા આસપાસ તેમના મોબાઈલ પર અચાનક અજાણ્યા નંબરો પરથી અલગ-અલગર્ ં્‌ઁ વાળા મેસેજ આવવાના શરૂ થયા હતા. બે તબક્કામાં નાણાં ઉપડી ગયાર્ ં્‌ઁ મેસેજ આવ્યાના તુરંત બાદ, તેમના નરોડા હરિદર્શન સ્થિત ઈન્ડિયન બેંકના ખાતામાંથી તેમની કોઈપણ પરવાનગી કે જાણ વગર બે તબક્કામાં કુલ રૂ. ૨,૬૨,૪૦૯ કપાઈ ગયા હતા. જેમાં ટ્રાન્ઝેક્શન આઈડીથી પ્રથમ રૂ. ૧,૧૨,૭૯૬ અને ત્યારબાદ રૂ. ૧,૪૯,૬૧૩ની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી. સાયબર ઠગાઈની જાણ થતાં જ કેયુરભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ રકમ એક્સિસ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ છે. આ અંગે તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા બેંક ખાતાધારક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleL. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    Next Article TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદની Zydus Hospita ને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 25, 2026
    Uncategorized

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026
    ગુજરાત

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    November 24, 2026
    ગુજરાત

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026
    અમદાવાદ

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026
    ગુજરાત

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,325
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,478
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,729
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 11:22
    Categories
    Latest News

    અમદાવાદની Zydus Hospita ને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 25, 2026

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026

    તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર

    November 24, 2026

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદની Zydus Hospita ને સતત આઠમી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 25, 2026

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026

    Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.