(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
અમરેલી તાલુકાનાં લાલાવદર ગામે મોબાઈલ ટાવરનુ નેટવર્ક વધારવા તાલુકા પંચાયના સદસ્યન ભાવનાબેન સુખડીયાએ સાસંદ સુતરીયાને પત્ર પાઠવીને માંગ કરેલ છે.
રજુઆતમાં જણાવેલ છે કે, અમરેલી-લીલીયા રોડ પર આવેલ લાલાવખર ગામ અંદાજે રપ00 થી 3000ની વસ્તીડ ધરાવતું ગામ છે. અને સરકારની નેમ મુજબ ગ્રામ્યે લેવલે પણ ઈન્ટધરનેટની ફોર-જી, ફાઈવ-જી સુવિધા ઉપલબ્ધા કરવા માટે સતત પ્રયત્ના શીલ ત્યા રે આ લાલાવદર ગામે બી.એસ.એન.એલ. નો ટાવર હોવા છતા પરંતુ કરવેઝ આવતુ નથી. અને લોકોને મોબાઈલ ફોનમાં પણ વાત કરવા માટે અગાસી ઉપર ચડવું પડે છે.
અને ઓનલાઈન લગત અભ્યાધસક્રમો માટે યુવાધનને નેટવર્કની પુરતી ઈન્ટીરનેટની સુવિધા ખાસ જરૂરી હોય તો આ બધી બાબતોને ઘ્યા ને લઈ લાલાવદર ગામે સરકાર દ્વારા સંબધીત વિભાગ અને પ્રાઈવેટ અલગ અલગ કંપનીઓ સાથે ચર્ચા કરી લાલાવદર ગામે ઈન્ટ રનેટની સુવિધા અને મોબાઈલ કવરેઝ માટે ટાવર ઉભો કરવા અંતમાં માંગ કરેલ છે.

