Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    13 જૂનનું પંચાંગ

    June 12, 2026

    13 જૂનનું રાશિફળ

    June 12, 2026

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 13 જૂનનું પંચાંગ
    • 13 જૂનનું રાશિફળ
    • તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!
    • ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘Welcome to the Jungle’ નું ટ્રેલર રિલિઝ
    • Farah Khan and Riteish Deshmukh કંગનાનું સ્થાન લેશે
    • ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે Spider-Man : Brand New Day
    • હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor
    • હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો પર ડિમોલિશન
    જામનગર

    Jamnagar બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો પર ડિમોલિશન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કુલ ૧૩ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા, કરોડોની કિંમતની મિલકતો પર વહિવટી તંત્રની કાર્યવાહ

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨

    જામનગર શહેર વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ કુલ ૧૩ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી.

    ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.

    તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાની ટીમ આ કામગીરીમાં જોડાયેલી નહોતી. સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.

    તંત્રના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ સ્થળ પર સતત મોનીટરીંગ રાખવામાં આવશે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ની ઐતિહાસિક પ્રગતિ પથ યાત્રામાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા જોડાયા

    June 12, 2026
    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ, રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    13 જૂનનું પંચાંગ

    June 12, 2026

    13 જૂનનું રાશિફળ

    June 12, 2026

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026

    ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘Welcome to the Jungle’ નું ટ્રેલર રિલિઝ

    June 12, 2026

    Farah Khan and Riteish Deshmukh કંગનાનું સ્થાન લેશે

    June 12, 2026

    ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે Spider-Man : Brand New Day

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    13 જૂનનું પંચાંગ

    June 12, 2026

    13 જૂનનું રાશિફળ

    June 12, 2026

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.