Dhoraji,તા.04
રાજકોટ રેન્જમાં નાસ્તા ફરતા આરોપીઓ પર સો કલાકમાં શકજો કસવાના સરકારના આદેશોના પગલે રાજકોટ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા ફરારી આરોપીઓને પકડવાના આદેશોના પગલે ધોરાજી પીઆઈ આર જે ગોધમ ના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ દ્વારા કુખ્યાત બે ગુનેગારોને જબ્બે કરી લીધા હતા,
ધોરાજી સર્વે લેન્સ ટીમને બાતમી મળી હતી કે જનતા બાગમાં ફરારી આરોપી સરફરાજ ઉર્ફે સફૂડો શરીફ ભાઈ સકરીયાણી સંધિ રીક્ષા ડ્રાઇવર અને, વિમલભાઈ જુમ્મા શકરીયાણી સંધિ બેઠો છે સર્વે લેન્સ ટીમના પી.એસ.આઇ પીકે ગોહિલ અને ટીમે જનતા બાગમાં પોલીસને જોઈ બંને શખ્સ ભાગવાની કોશિશ કરતા હતા પરંતુ પોલીસે તાત્કાલિક બંનેને ઝડપી લીધા હતા સરફરાજ પર એટ્રોસિટી, કેફી દ્રવ્યો ,મારામારી ,જુગાર જેવા ગુનાઓ હતા જ્યારે નયમ પણ અને ગુનાઓમાં વોન્ટેડ છે