Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડ્યો
    • Surendranagar: ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
    • ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
    • ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Bhoot Bungalow’માં ફસાઈમાં ‘ધુરંધર 2’ની કમાણી, સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?
    મનોરંજન

    ‘Bhoot Bungalow’માં ફસાઈમાં ‘ધુરંધર 2’ની કમાણી, સોમવારે કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026Updated:April 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ 14 વર્ષ પછી શાનદાર કમબેક કર્યું છે. તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’ રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે પહેલા સપ્તાહમાં જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ‘ભૂત બંગલા’એ રિલીઝના ત્રણ દિવસમાં જ 58 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે ફિલ્મે આજે પ્રથમ સોમવારે પણ સારી કમાણી કરી છે અને ‘ધુરંધર 2’ને પાછળ છોડી દીધી છે.

    સેકનિલ્ક રિપોર્ટ મુજબ અક્ષય કુમાર અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ ‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 12.25 કરોડ અને પેઇડ પ્રિવ્યુમાં 3.75 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેના પછી તેની પ્રથમ દિવસની કમાણી 16 કરોડ રહી હતી. તો વળી, બીજા દિવસે એટલે કે શનિવારે તેની કમાણીમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ફિલ્મે 19 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ રવિવારે નોટોનો વરસાદ થયો અને ફિલ્મે 23 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે સોમવારની કમાણીના પણ પ્રારંભિક આંકડા સામે આવ્યા છે. ફિલ્મે રાત 10 વાગ્યા સુધીમાં 6.75 કરોડનું કલેક્શન કર્યું છે, જેના પછી તેની કુલ કમાણી 64.75 કરોડ (ઈન્ડિયા નેટ કલેક્શન) પર પહોંચી ગઈ છે.’ભૂત બંગલા’ની રિલીઝ પછી ‘ધુરંધર 2’ની કમાણીમાં બ્રેક લાગી ગઈ છે. ફિલ્મની કમાણી સતત ઘટી રહી છે. ફિલ્મ રીલીઝ થયાના 5માં સોમવારે પણ તેની કમાણીમાં ભારે ઘટાડો નોંધાયો છે. ફિલ્મે 1.62 કરોડનો બિઝનેસ કર્યો છે, જે ‘ભૂત બંગલા’ની સરખામણીમાં ઘણો ઓછો છે.જો ‘ભૂત બંગલા’ અને ‘ધુરંધર 2’ની ઓક્યુપન્સી વિશે વાત કરવામાં આવે તો, સેકનિલ્કના તારણ મુજબ સોમવારે આદિત્યની ફિલ્મની ઓક્યુપન્સી 13.1 ટકા રહી હતી. બીજી તરફ, ‘ભૂત બંગલા’ની ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 14 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી, જે બાકીના દિવસો કરતા ઘણી ઓછી છે.ઉલ્લેખનીય છે કે ભૂત બંગલામાં અક્ષયની સાથે વામિકા ગબ્બી પણ છે, જે અભિનેતા સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરી રહી છે. આ સાથે જ રાજપાલ યાદવ, પરેશ રાવલ અને અસરાની જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. જ્યારે આદિત્ય ધરની ‘ધુરંધર 2’ની રિલીઝને 33 દિવસનો સમય થઈ ગયો છે. તેમાં રણવીર સિંહ, સારા અર્જુન અને રાકેશ બેદીની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, અક્ષય ખન્ના અને આર માધવન જેવા કલાકારો મહત્વના રોલમાં છે.

    'Dhurandhar 2' Bhoot Bungalow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Raveena Tandon ભક્તિમાં ડૂબી: ઋષિકેશની મુલાકાત લીધી

    June 9, 2026
    મનોરંજન

    Alia Bhattએ Varun ધવનની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી

    June 9, 2026
    મનોરંજન

    Ranveer Singhની ’ધુરંધર ૨’ ઓટીટી પ્લેટફોર્મ પર અને જીયો હોટસ્ટાર પર ટ્રેન્ડિંગમાં ટકી રહી છે

    June 9, 2026
    મનોરંજન

    Esha Deol પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ કરે છે, અભિનેતા ધર્મેન્દ્ર તેમને ટેડી બેર કહેતા

    June 9, 2026
    મનોરંજન

    South Actor Nagarjuna ફરી એકવાર ’બિગ બોસ’ તેલુગુ હોસ્ટ કરશે

    June 9, 2026
    ખેલ જગત

    Virat Kohli ૩,૫૪૨ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતનો સૌથી મોટો સ્ટાર બન્યો

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026

    શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026

    Surendranagar: ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.