Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો
    • Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો
    • PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત
    • Suzlon Energy નો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ
    • Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે
    • એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′
    • બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms
    • China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો
    આંતરરાષ્ટ્રીય

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.28
    સ્કોટલેન્ડમાં ટોક્યો નામનો પાંચ વર્ષનો બ્લેક લેબ્રડોર તેની માલિકણ સાથે ટ્રેકિંગ કરવા ગયો હતો. થોડેક ઊંચે ચડયા પછી અચાનક જ ટોક્યો ખૂબ જ એનર્જેટિક થઈ ગયો હોય એવું લાગ્યું. એ એટલી ઝટપટ ગતિએ પહાડ ચડવા લાગ્યો કે એની ઓનર ક્રિસ્ટિના બ્લુહેમને ચિંતા થવા લાગી.

    જોકે આ તરવરાટ બહુ લાંબો ન ચાલ્યો. પહાડની ટોચ પર લગભગ પહોંચવાનાં જ હતાં ત્યાં અચાનક ટોક્યોના પગ લથડવા લાગ્યા અને થોડી વારમાં તો એ બેહોશ થઈને પડી ગયો. ક્રિસ્ટિનાએ તાત્કાલિક રેસ્ક્યુ-ટીમની મદદ લઈને સ્ટ્રેચર પર સુવડાવીને ટોક્યોને નીચે ઉતાર્યો હતો.

    જ્યારે નીચે આવીને તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એના લોહીમાં ગાંજાના અવશેષો છે. એના મોંમાંથી પણ ગાંજાની તીવ્ર ગંધ આવતી જોવા મળી. ડોક્ટરોનું માનવું છે કે કદાચ રસ્તામાં ઊગેલાં ઝાડીઝાંખરાંમાંથી એણે બીજા કોઈ છોડની સાથે ગાંજાનાં પાંદડાં પણ ખાઈ લીધાં હશે.

    Dog London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleParis માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026
    રાષ્ટ્રીય

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026
    અન્ય રાજ્યો

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026
    મુખ્ય સમાચાર

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 16:41
    Categories
    Latest News

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026

    Suzlon Energy નો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ

    July 28, 2026

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026
    Search
    Main News

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    July 28, 2026

    એકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Paris માં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026

    PoK માં મતદાન દરમિયાન પાક. સેનાનું અંધાધુંધ ફાયરીંગ : 19 દેખાવકારોના મોત

    July 28, 2026

    Suzlon Energy નો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.