Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Afghanistan સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ

    June 22, 2026

    Vaibhav Suryavanshi એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

    June 22, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Afghanistan સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ
    • Vaibhav Suryavanshi એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • FIFA World Cup 2026: અમેરિકાએ રચ્યો ઇતિહાસ, 96 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યું આ પરાક્રમ
    • 39ની ઉંમરે પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ! Rohit Sharma એ સ્લિપમાં ઝડપ્યા સતત 3 કેચ
    • Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હર હર મહાદેવના નાદ સાથે Kedarnath Dhamના કપાટ ખુલ્યા
    રાષ્ટ્રીય

    હર હર મહાદેવના નાદ સાથે Kedarnath Dhamના કપાટ ખુલ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026Updated:April 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttarakhand તા.22
    વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામનાં કપાટ આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર અને પૂરા વિધી વિધાન સાથે શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવતા પુરૂ ધામ અને બર્ફીલા પહાડો `હર હર મહાદેવના’નાદથી ગુંજી ઉઠયા હતા.

    કેદારનાથ-ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. પણ જે હિન્દુ નથી પરંતુ સનાતન ધર્મમાં શ્રધ્ધા ધરાવે છે તેમણે એક સોગંદનામુ આપવુ પડશે અને ફરજીયાત પંચ ગત્ય ગ્રહણ કરવુ પડશે.

    શિયાળાના લાંબા 6 મહિનાના વિરામ બાદ બાબા કેદારના દરબારમાં ફરી એકવાર ભક્તોનો મેળાવડો જામ્યો છે. મંદિરના મુખ્ય દ્વારાને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. ભોલેનાથના જયકારાથી આખું કેદારઘાટી ગુંજી ઉઠ્યું છે.

    કેદાર્થનાથ મંદિરના કપાટ ખુલતા પૂર્વે મંદિરમાં વિશેષ પૂજા અને વિધિ-વિધાન કરવામાં આવ્યા હતા. સવારે 6ઃ20 કલાકે વૈદિક મંત્રોચ્ચાર  સાથે કપાટ ખોલવામાં આવ્યા ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક અને આધ્યાત્મિક બની ગયું હતું. આ ખાસ અવસરે મંદિર પરિસરમાં સેનાના બેન્ડે પણ પોતાની પ્રસ્તુતિ આપી હતી.

    શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી ભવ્ય આરતી અને હર હર મહાદેવના નાદથી બરફથી ઢંકાયેલા પહાડો પણ ગુંજી ઉઠ્યા હતા. કપાટ ખુલ્યા બાદ પ્રથમ પૂજા દેશના વડાપ્રધાનના (Prime Minister) નામે કરવામાં આવી છે.

    આ વર્ષે ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 19 લાખ ભક્તોએ આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે 51 લાખથી વધુ યાત્રીઓએ બાબાના દર્શન કર્યા હતા અને આ વર્ષે તે આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે.

    શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રશાસને હેલિકોપ્ટર સેવા અને રહેવાની વ્યવસ્થા પણ  કરી છે. યાત્રીઓની ભીડને જોતા દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે જેથી દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.

    કેદાર્થનાથ ધામની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. આ વખતે બદ્રીનાથ, કેદાર્થનાથ અને ગંગોત્રી ધામમાં બિન-હિંદુઓના  પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિઓ સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે પરંતુ હિંદુ નથી, તેઓએ એક સોગંદનામું રજૂ કરવું પડશે. ગંગોત્રી મંદિર સમિતિએતો બિન-સનાતનીઓ માટે પંચગવ્ય ગ્રહણ કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.

    આ વ્યવસ્થા ધાર્મિક આસ્થાની સુરક્ષા જાળવવા માટે કરવામાં આવી છે. કેદાર્થનાથ પહોંચવા માટે ભક્તો ગૌરીકુંડથી પગપાળા માર્ગનો  ઉપયોગ કરી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર ભંડારા અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. ભક્તો માટે સવારે વહેલા 04ઃ00 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને મોડી રાત્રિ સુધી દર્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે.

    મંદિર પરિસરમાં રીલ, વીડિયોગ્રાફી, મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ
    રુદ્રપ્રયાગઃ આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિરની મર્યાદા જાળવવા માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેદારનાથ મંદિર પરિસરમાં હવે મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તો મંદિરની અંદર કે પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયો અથવા સોશિયલ મીડિયા રીલ્સ બનાવી શકશે નહીં.

    જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આવતીકાલે એટલે કે 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ પણ ખોલવામાં આવશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 19 એપ્રિલથી જ ખુલી ચૂક્યા છે. આ સાથે જ ઉત્તરાખંડની ચારધામ યાત્રા હવે પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે.

    Kedarnath Dham Uttarakhand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    અન્ય રાજ્યો

    મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે: Karnataka CM DK Shivakumar

    June 20, 2026
    રાષ્ટ્રીય

    TMC નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan એક પછી એક વિસ્ફોટોથી હચમચી ગયું, સાત લોકોના મોત

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    Georgia Maloneyએ Donald Trumpને ઠપકો આપ્યો

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Afghanistan સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ

    June 22, 2026

    Vaibhav Suryavanshi એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

    June 22, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 22, 2026

    FIFA World Cup 2026: અમેરિકાએ રચ્યો ઇતિહાસ, 96 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યું આ પરાક્રમ

    June 22, 2026

    39ની ઉંમરે પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ! Rohit Sharma એ સ્લિપમાં ઝડપ્યા સતત 3 કેચ

    June 22, 2026

    Rajkot: શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Afghanistan સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ

    June 22, 2026

    Vaibhav Suryavanshi એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

    June 22, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.