Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026

    Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ
    • આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન
    • Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ
    • Patidar સમાજમાં ત્રીજા બાળક તરીકે દીકરી જન્મશે તો ૫૧ હજારનું ઈનામઃ હિંમતનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં જાહેરાત
    • Amarnath ગુફા તરફ જતા શેષનાગ તળાવ પાસે જેસીબી મશીનના કામને લઈને વિવાદ, પ્રકૃતિ પ્રેમીઓનો વિરોધ
    • સીજેપી નેતા Sourav Das વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો
    • Kashmirમાં તીવ્ર ઠંડી, લદ્દાખ પણ થીજી ગયું; શોપિયનમાં તાપમાન -૪.૨
    • ૧.૨૬ croreના ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં બે આરોપીઓના જામીન ફગાવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Saudi Arabiaમાં હૂથીઓનો ડ્રોન હુમલો, બે ભારતીયો સહિત ૧૧ ઘાયલ
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabiaમાં હૂથીઓનો ડ્રોન હુમલો, બે ભારતીયો સહિત ૧૧ ઘાયલ

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Riyadh, તા.૨૫

    રિયાધના ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ પર હૂથીઓનો ડ્રોન હુમલો, ૨ ભારતીયો સહિત ૧૧ ઘાયલ. રિયાધઃ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ અબ્દુલ્લા ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં હૂથી વિદ્રોહીઓએ ડ્રોન હુમલો કર્યો છે. હુમલામાં ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટના એક ટાવરને નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુલ ૧૧ લોકો ઘાયલ થયા છે.રિયાધઃ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ અબ્દુલ્લા ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં હૂથી વિદ્રોહીઓએ ડ્રોન હુમલો કર્યો છે. હુમલામાં ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટના એક ટાવરને નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુલ ૧૧ લોકો ઘાયલ થયા છે. આ ટાવર સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના મુખ્યાલય તરીકે પણ ઓળખાય છે.હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં ૨ ભારતીય નાગરિકો, ૩ નેપાળી, ૪ ઇજિપ્ત અને ૨ સાઉદી નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે પણ રિયાધમાં થયેલા ડ્રોન હુમલામાં બે ભારતીય નાગરિકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે ઘાયલોની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે અને બંને ભારતીયો તથા તેમના પરિવારજનોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.હુમલા બાદ સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધને નાગરિકો અને નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવવાની ઘટનાની કડક નિંદા કરી છે. ગઠબંધનના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે, નાગરિકો અને નાગરિક મિલકતો પર હૂથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવતા હુમલાનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. ઘટનાસ્થળે સુરક્ષા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

     

    Riyadh Saudi Arabia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSheikh Hasinaની વાપસી પહેલાં ૨૭-૨૮ નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉનનું એલાન
    Next Article હથિયારધારી લૂંટારુઓએ ૩૦ લોકોને બંધક બનાવી ૨૦ લાખ Dollar માગ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Indian સંરક્ષણ સ્ટાફના ૧૪ વોટ્‌સએપ ગ્રૂપમાં પાકિસ્તાની જાસૂસોની ઘૂસણખોરી’

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine યુદ્ધમાં રશિયાના ૭.૨૦ લાખ સૈનિકો ગુમાવ્યાનો ચોંકાવનારો દાવો

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    હથિયારધારી લૂંટારુઓએ ૩૦ લોકોને બંધક બનાવી ૨૦ લાખ Dollar માગ્યા

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Sheikh Hasinaની વાપસી પહેલાં ૨૭-૨૮ નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉનનું એલાન

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹103,255
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹94,582
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹115,307
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 20:21
    Categories
    Latest News

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026

    Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

    November 25, 2026

    Patidar સમાજમાં ત્રીજા બાળક તરીકે દીકરી જન્મશે તો ૫૧ હજારનું ઈનામઃ હિંમતનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં જાહેરાત

    November 25, 2026

    Amarnath ગુફા તરફ જતા શેષનાગ તળાવ પાસે જેસીબી મશીનના કામને લઈને વિવાદ, પ્રકૃતિ પ્રેમીઓનો વિરોધ

    November 25, 2026

    સીજેપી નેતા Sourav Das વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026

    Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.