Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    • Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
    • Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
    • ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા
    • Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    • રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
    • India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ram Temple પછી અયોધ્યામાં આર્થિક ક્રાંતિ : IIM લખનૌના અભ્યાસમાં ખુલાસો
    રાષ્ટ્રીય

    Ram Temple પછી અયોધ્યામાં આર્થિક ક્રાંતિ : IIM લખનૌના અભ્યાસમાં ખુલાસો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા.18
    શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી અયોધ્યામાં માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. ભારતીય વ્યવસ્થાપન સંસ્થા, લખનૌ (IIM લખનૌ) દ્વારા તૈયાર કરાયેલા `અયોધ્યાનો આર્થિક પુનર્જાગરણ’ વિષયક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણ પછી શહેરમાં પર્યટન, રોજગારી અને રોકાણ ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે.

    અભ્યાસ અનુસાર, મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં દર વર્ષે આશરે 1.7 લાખ જેટલા યાત્રાળુઓ આવતા હતા. પરંતુ જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ છ મહિનામાં જ 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી.

    અંદાજ છે કે, આવનારા વર્ષોમાં દર વર્ષે 5 થી 6 કરોડ યાત્રાળુઓ અયોધ્યા પહોંચશે. રાજ્ય સરકારના મૂલ્યાંકન મુજબ, વધેલા પર્યટનના કારણે હજારો કરોડ રૂપિયાની આવક સર્જાઈ રહી છે.

    યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે હોટેલ, લોજ, હોમસ્ટે અને અન્ય સેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. અહેવાલ મુજબ, હજારો સૂક્ષ્મ, લઘુ  અને મધ્યમ ઉદ્યોગો (MSME) સ્થાપિત થયા છે.

    આગામી વર્ષોમાં લાખથી વધુ સીધી અને પરોક્ષ રોજગારીના અવસર ઊભા થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. શહેરમાં માર્ગ, રેલ અને હવાઈ જોડાણમાં સુધારા સાથે આધુનિક સુવિધાઓના વિકાસે વેપાર પ્રવૃત્તિઓને વધુ વેગ આપ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાથે રાજ્ય સરકારે 20,000 થી 25,000 કરોડની ટેક્સ આવક થઈ છે.

    અયોધ્યાના નાના વેપારીઓ અને દુકાનદારોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ જ્યાં દૈનિક આવક મર્યાદિત હતી, ત્યાં હવે વધેલા પર્યટનથી આવકમાં ઘણો વધારો નોંધાયો છે. મંદિર આસપાસના વિસ્તારોમાં જમીન અને મિલ્કતના ભાવમાં પણ અનેક ગણો ઉછાળો જોવા મળ્યો છે.

    અભ્યાસમાં નોંધાયું છે કે ધાર્મિક પર્યટન આધારિત આ વિકાસ મોડેલ અન્ય ધાર્મિક નગરો માટે પણ માર્ગદર્શક બની શકે છે. જે દુકાનદારોની રોજની આવક 400-500 હતી તે વધુને હવે સીધી 2500-3000 પ્રતિ દિવસ સુધી પહોંચી છે.

    આઇઆઇએમ લખનૌના અભ્યાસ મુજબ, રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યા ધાર્મિક મહત્વ સાથે સાથે આર્થિક શક્તિ તરીકે પણ ઉભરી રહ્યું છે. પર્યટન, રોકાણ અને રોજગારીના નવા અવસરો સાથે શહેર `આર્થિક પુનર્જાગરણ’ તરફ આગળ વધી રહ્યું છે.

     

    Ayodhya Ram temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026

    Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો

    April 24, 2026

    ભારતની સોલાર નિકાસ પર અમેરિકાએ 123 ટકા ટેરિફ લાદયા

    April 24, 2026

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026

    Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.