Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ફ્રાન્સમાં શમોંડા વાયરસનો પ્રથમ માનવ કેસ, સંક્રમિત દર્દીનું મોત
    આંતરરાષ્ટ્રીય

    ફ્રાન્સમાં શમોંડા વાયરસનો પ્રથમ માનવ કેસ, સંક્રમિત દર્દીનું મોત

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris, તા.૨૪

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉર્ૐં) દ્વારા ફ્રાન્સમાં ‘શમોંડા વાયરસ’  ના વિશ્વના પ્રથમ માનવ સંક્રમણ કેસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંક્રમિત દર્દીની ઉંમર ૬૦ વર્ષથી વધુ હતી અને તેમની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પણ ખૂબ જ નબળી હતી. સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થયું છે.અત્યાર સુધી આ વાયરસ માત્ર પશુઓમાં જ જોવા મળતો હતો અને તે સામાન્ય રીતે ઢોર, ઘેટાં, બકરીઓ, ઘોડા અને અલ્પાકા જેવા પ્રાણીઓને પ્રભાવિત કરે છે. પશુઓમાંથી મનુષ્યમાં વાયરસ ફેલાવાની આ પ્રથમ ઘટના સામે આવતા વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ સતર્ક થઈ ગઈ છે.શામાંડા વાયરસ  સૌપ્રથમ ૧૯૬૦ ના દાયકામાંનાઈજીરીયાના પશુઓમાં મળી આવ્યો હતો. ત્યારબાદ આળિકા અને એશિયાના કેટલાક ભાગોમાં નાના-મોટા કિસ્સા નોંધાયા છે. આ વાયરસ શ્માલેનબર્ગ (જીષ્ઠરદ્બટ્ઠઙ્મઙ્મીહહ્વીખ્તિ) વાયરસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જે પશુઓમાં પ્રજનન સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી કરવા માટે જાણીતો છે.વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, ગર્ભવતી પશુઓમાં આ વાયરસના કારણે ગર્ભપાત, મૃત જન્મ (સ્ટીલ બર્થ) અને જન્મજાત ખામીઓ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં પશુઓમાં તીવ્ર તાવ, ઝાડા, ભૂખ ન લાગવી અને દૂધના ઉત્પાદનમાં અચાનક મોટો ઘટાડો થવા જેવા લક્ષણો જોવા મળે છે.મનુષ્યોમાં આ વાયરસના સંક્રમણનો આ પ્રથમ કિસ્સો હોવાથી, માનવ શરીરમાં તેના ચોક્કસ લક્ષણો કેવા હોઈ શકે તે અંગે હજુ સુધી પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. જોકે, મનુષ્યોમાં આ વાયરસના સંક્રમણનું મુખ્ય કારણ ‘ક્યુલિકોઇડ્‌સ’ (ઝ્રેઙ્મૈર્ષ્ઠૈઙ્ઘીજ) પ્રજાતિની મિજ માખી કે નાના કીડાને માનવામાં આવી રહ્યું છે. આ કીડા સંક્રમિત પશુઓને કરડયા બાદ વાયરસના વાહક (કેરિયર) બને છે અને ત્યારબાદ મનુષ્યોને કરડીને વાયરસ ફેલાવી શકે છે.રાહતની વાત એ છે કે, અત્યાર સુધી આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો હોવાના કે સંક્રમિત પશુઓને સ્પર્શ કરવા કે તેમની સંભાળ રાખવાથી ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હાલમાં ઉર્ૐં અને આરોગ્ય એજન્સીઓ આ સંક્રમણના કારણો અને તેના જોખમોને વધુ સારીરીતે સમજવા માટે વધુ તપાસ કરી રહી છે.

    Paris
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહુમલો થશે તો દરિયાઈ ઈન્ટરનેટ કેબલ તોડીશું, Iranની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી
    Next Article Franceમાં આફ્રિકન મૂળના લોકો પર ગોળીબાર, એકનું મોત, ચાર ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા

    October 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ

    October 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Franceમાં આફ્રિકન મૂળના લોકો પર ગોળીબાર, એકનું મોત, ચાર ઘાયલ

    October 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    હુમલો થશે તો દરિયાઈ ઈન્ટરનેટ કેબલ તોડીશું, Iranની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી

    October 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે, અમે સંબંધ તોડી ન શકીએ: Marco Rubio

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 19:49
    Categories
    Latest News

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.