Amreli તા.2
ધારીના ગોવિંદપુર ગામના બોલેરો ગાડીના માલિકની બોલેરો ભાડે લઇ જઇ ભાડાની રકમ નહિ ચૂકવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતા અને ડ્રાઇવર વનરાજભાાઇ હકુભાઇ ગીગૈયા નામનાં યુવકને સુરતનાં કામરેજ તાલુકાના ખાલવડ ગામે રહેતાં હાર્દીવભાઇ રમણીકભાઇ કણસાગરા નામનાં આરોપીએ યુવક વિશ્વાસમાં લઇ યુવકની ફોરવ્હીલ બોલેરો ગાડી નં.GJ-14-W-6006 વાળી ભાડેથી લઇ જઇ અને એક મહીનાના ભાડાના રૂપિયા 25,000 હજાર આપવાની વાત કરી પાંચ મહીના સુધીના ભાડાના રૂપિયા 1,25,000 તથા ફોરવ્હીલ બોલેરો ગાડી કિમત રૂપિયા 3,85,000 આજદીન સુધી નહી આપી યુવક સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

