Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
    • મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી
    • Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા
    • Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો
    • India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો
    • Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન
    • Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ
    • ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    ટેક્નોલોજી

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગૂગલ પ્લે સ્ટોરમાં હાલમાં એક બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણાં યુઝર્સ ચિંતિત છે. એન્ડ્રોઇડ ડિવાઇસ સારી રીતે કામ કરે, એ માટે સિસ્ટમમાં પહેલેથી આવેલી એપ્લિકેશન્સને અપડેટ કરવી જરૂરી છે. એન્ડ્રોઇડની એપ્લિકેશન્સની સાથે અન્ય એપ્લિકેશન્સ પર પણ અસર થઈ રહી છે, જેમાં યૂટ્યુબ અને પિક્સેલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. આ તમામ એપ્લિકેશન્સની પ્લે સ્ટોરમાં અપડેટ દેખાતી નથી. ગમે એટલી વાર રિફ્રેશ કરવા છતાંય, એ દેખાતી નથી.

    એન્ડ્રોઇડમાં આવેલા આ નવા મુદ્દાની અસર મુખ્યત્વે વધુ ઉપયોગમાં આવતી એપ્લિકેશન્સ પર પડી છે. તેમાં એન્ડ્રોઇડ સ્વિચ, એન્ડ્રોઇડ સિસ્ટમ ઇન્ટેલિજન્સ, ગૂગલ વાઇ-ફાઇ પ્રોવિઝનર, ગૂગલ પાર્ટનર સેટઅપ, સેટિંગ્સ સર્વિસીસ, પિક્સેલ કેમેરા, પિક્સેલ વેધર અને યૂટ્યુબ મ્યુઝિકનો સમાવેશ થાય છે. પિક્સેલ કેમેરાને ડાયરેક્ટ સર્ચ કરવામાં આવે ત્યારે ફક્ત 9.9 અપડેટ જ દેખાય છે. યૂટ્યુબ પહેલેથી ઇન્સ્ટોલ હોય, છતાંયે એની અપડેટ્સ લિસ્ટમાં દેખાતી નથી. જોકે, યૂટ્યુબને શોધીને એ પેજ પરથી અપડેટ કરી શકાય છે.

    ગૂગલની ડેટા રિસ્ટોર ટૂલ પર પણ આ ઇશ્યુની અસર જોવા મળી છે. આ ટૂલ જૂના ફોનમાંથી ડેટા નવા ફોનમાં પરિવહન કરવા માટે મદદ કરે છે, જે ડેટા કેબલ અથવા ક્લાઉડની મદદથી શક્ય છે. જોકે, આ સિસ્ટમ એપ પર પણ આ પ્રોબ્લેમનો પડઘો પડ્યો છે. હવે, આ એપ્લિકેશનને એક્સેસ અને અપડેટ કરવા માટે ગૂગલ પ્લે લિંકની જરૂર છે, કારણ કે તે વિના એને શોધી શકાતી નથી. આ સમસ્યા ગૂગલની પાર્ટનર સેટઅપ એપ્લિકેશન પર પણ જોવા મળી રહી છે.

    એન્ડ્રોઇડમાં આ સમસ્યા કેમ સર્જાઈ છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગૂગલ પ્લે સ્ટોરમાં આ સ્થિતિ શા માટે સર્જાઈ છે, એ અંગે ગૂગલે હજી સુધી કોઈ માહિતી જાહેર કરી નથી. ઓપરેટિંગ સિસ્ટમની તકલીફ છે કે પછી ગૂગલ દ્વારા એના પર કોઈ બદલાવ કરવામાં આવી રહ્યો છે, એ એક સવાલ છે.

    AndroidApps Google Google-Play-Store Play-Store Problem Updates
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Anthropicના AI Tool Mythos સામે ભારતમાં એલર્ટ: નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    ટેક્નોલોજી

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    ફોનમાં Aadhaar App Install મામલે સરકારની પીછેહઠ: Smart Phone કંપનીઓને રાહત

    April 18, 2026
    રાષ્ટ્રીય

    WhatsApp માં ડી.પી. માટે આવી રહ્યું છે નવું ફીચર

    April 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ના પ્લગ, ના તાર, પ્રકાશથી મિનિટોમાં ચાર્જ થઈ જશે `Quantum Battery’

    April 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.