Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    • Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    • જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    • Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    • Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ
    • પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship
    • El Niño બાદ હવે લા નીના મચાવશે કહેર?
    • Hormuzમાં પહેલી વાર ‘લિમ્પેટ માઈન્સ’થી હુમલો કરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત
    અમદાવાદ

    દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૧

    અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એટલે કે આજે રાષ્ટ્રીય એકતા દિવસે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે દેશભરમાંથી કુલ ૪૯૦ કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં Gujarat Policeના ૬ અધિકારીઓએ વિશેષ ગૌરવ હાંસલ કર્યું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોના મનોબળને વિશેષ બળ પૂરું પાડવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે.

    ગુજરાત રાજ્ય પોલીસના આ ૬ અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં પદક અપાયા છે તેમાં એસપી અંશુલ જૈન,એએસપી સિમરન ભારદ્વાજ,ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ,પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર,પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા,પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયા,

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત અનુસાર, ગુજરાત રાજ્ય પોલીસના ૬ અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં અનુકરણીય કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત પદક એનાયત કરવામાં આવ્યું છે. જેમાં એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે.

    રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ પદક માટે પસંદગી પામેલા અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે,”ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.”

    ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ડિરેક્શન ફિલ્ડમાં ગુજરાત પોલીસ અગ્રેસર છે ત્યારે આ અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ હાથ ધરી ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

    Gujarat Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMadras High Court તપાસ માટે કેન્દ્રને નોટિસ ફટકારી; ૬ અઠવાડિયામાં જવાબ આપો
    Next Article મોદીએ Sardar Patelને શ્રદ્ધાંજલિ આપી ૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026
    રાષ્ટ્રીય

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    રાષ્ટ્રીય

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    ગુજરાત

    મોદીએ Sardar Patelને શ્રદ્ધાંજલિ આપી ૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

    October 31, 2026
    અન્ય રાજ્યો

    Madras High Court તપાસ માટે કેન્દ્રને નોટિસ ફટકારી; ૬ અઠવાડિયામાં જવાબ આપો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 20:55
    Categories
    Latest News

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Search
    Main News

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026

    મોદીએ Sardar Patelને શ્રદ્ધાંજલિ આપી ૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.