Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને
    • પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે
    • Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    મનોરંજન

    પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.02

    આશિકી’ની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયા બાદ જોકે, ધારી સફળતા નહિ મેળવી શકેલો રાહુલ રોય હાલ એક  કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો દેખાયા બાદ તેની આ હાલત સંદર્ભમાં તેને ભારે ટ્રોલ કરી મજાક ઉડાવાઈ હતી. હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરુર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની આ હૃદયસ્પર્શી  પોસ્ટ બાદ બોલિવુડમાંથી તૃપ્તિ ડિમરી, ફરહાન અખ્તર, અનુપમ ખેર, સોનુ સુદ સહિતના અનેક કલાકારોએ તેને ભાવનાત્મક સપોર્ટ જાહેર કર્યો હતો.

    રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું  કે લોકો મારી નમ્રતા, સાદગી અને સ્ટ્રગલની મજાક ઉડાવી રહ્યા છે. મને બ્રેઈન સ્ટ્રોક આવ્યો એ પહેલાંની કેટલીક લીગલ બાબતો માટે મારે પૈસાની જરુર છે.

    હું કમસેકમ અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની  કોશીશ કરી રહ્યો છું તે વાતની નોંધ લો. બ્રેઈન સ્ટ્રોક આવ્યા પછી મારે એક્ટિવ રહેવું પડે તેમ છે. હું રીલ બનાવું છું તો મારી જાતને સક્રિય રાખી શકું છું. મારી મજાક ઉડે છે તેથી મને પીડા થાય છે પરંતુ હું તેનાથી નાસીપાસ નહીં થાઉં.

    રાહુલની આ પોસ્ટ પર હજારો લાઈક્સ તથા કોમેન્ટ આવી હતી. અનેક કલાકારો સહિત ફિલ્મ ચાહકોએ તેને સપોર્ટ વ્યક્ત કર્યો હતો અને આવી ટીકાઓ મન પર નહીં લેવા જણાવ્યું હતું. તૃપ્તિ ડિમરીએ લખ્યું હતું કે તું અમારા માટે સ્ટાર છો અને કાયમ સ્ટાર રહીશ.

    rahul-roy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026
    મનોરંજન

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026
    મનોરંજન

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    મનોરંજન

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026
    મનોરંજન

    Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા

    May 2, 2026
    મનોરંજન

    OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા

    May 2, 2026

    OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samantha પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને

    May 2, 2026

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.