Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    • દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiની સામાન્ય સભામાં અધિકારીઓ સાથે સંકલનના અભાવમાં મેયરનો એક જ જવાબ, સુચના આપી-સુચના આપી
    મોરબી

    Morbiની સામાન્ય સભામાં અધિકારીઓ સાથે સંકલનના અભાવમાં મેયરનો એક જ જવાબ, સુચના આપી-સુચના આપી

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026Updated:October 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરોને ગણકારતા નથી, નવરાત્રીમાં ગરબી ચોકમાં લાઈટો રીપેર નથી કરી

    સ્ટેન્ડિંગ કમિટીમાં એક માસ પૂર્વે નક્કી કરેલ મુદે અધિકારીઓ-કર્મચારીઓ મનમાની ચલાવે છે

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૫ઃ

    Morbi મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કોર્પોરેટરોએ નવરાત્રીના પર્વે ગરબી ચોકમાં બંધ સ્ટ્રીટ લાઈટો મુદે તડાપીટ બોલાવી દીધી હતી બીલ કોભાંડ, અધિકારીઓ સાથે સંકલનના અભાવ સહિતના પ્રશ્ને મેયરે તપાસ કરશું, સૂચનો આપ્યા છેનો એકનો એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે અનુભવની કમીથી ઝૂઝતા મેયર છ માસ બાદ પણ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ નથી તેવું ઉડીને આંખે વળગે છે

    મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં માત્ર બે રોડના નામકરણના એજન્ડા રાખવામાં આવ્યા હતા કોઈ વિકાસ કાર્યોનો એજન્ડા રાખવામાં જ આવ્યો ના હતો ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને સેવક સ્વ. પરબતભાઈ રબારી માર્ગ અને લીલાપર ચોકડી પાસે સર્કલનું નામકરણ કરી ભારતીય સૈન્યના ભોમિયા રણછોડદાસ માર્ગ નામકરણ કરવાના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી સામાન્ય સભામાં કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ મંજૂરીના અભાવથી બાંધકામો સ્થગિત હોવાનો મુદો ઉઠાવ્યો હતો તેમજ મહાપાલિકા હસ્તક આવેલ કેટલી ઈમારતોમાં સીસીટીવી કેમેરા છે તેવા પ્રશ્નના જવાબમાં ૧૦૭ બિલ્ડીંગમાંથી મોટાભાગના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા નથી તેવો જવાબ મળ્યો હતો

    મહાપાલિકાના ૬૬ વાહનો છે જેમાં માત્ર ૪ માં  સીસ્ટમ છે પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવે તેના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી હાલ ૧૫૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જથ્થો પડ્યો છે જે માટે એજન્સીની નિમણુક કરી છે અને નિકાલ કરાશે તેમ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કોર્પોરેટર કેયુર પંડ્યાએ વાહનોના પેટ્રોલ ક્યાં ભરાય છે તેના જવાબમાં પંચાસર રોડ પર આવેલ નીલકંઠ પેટ્રોલ પંપમાં ૧ રૂપિયો સસ્તો મળતું હોવાનું જણાવ્યું હતું સેનિટેશન વિભાગનું દર મહીને ૧૦ અલખ અને વર્કશોપ વિભાગમાં ૩૫ હજાર બીલ આવે છે તો નવરાત્રી પર્વે અંધકાર પટ મામલે મહિલા કોર્પોરેટર શીતલ વઘાડીયાએ સભા ગજવી હતી ગરબી ચોકમાં લાઈટો બંધ છે જે રીપેર થતી નથી અને નવી નાખવાની કામગીરી થતી નથી સ્ટેન્ડીગ કમિટી બેઠકમાં ૧ મહિના પૂર્વે લાઈટો રીપેર કરવા અને નવી નાખવા સુચના છતાં કામગીરી કરવામાં આવી નથી

    સામાન્ય સભા મામલે મેયર ઉત્તમ સુરાણીએ લાઈટોના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું અને અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોને ગણકારતા નથી તે મામલે સંકલનનો અભાવ હોવાનું સ્વીકારી સુચનાઓ આપી હોવાનું રટણ કર્યું હતું બીલ કોભાંડમાં તપાસ ચાલુ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું તો વિકાસ કામો ધીમી ગતિએ ચાલતા હોવાનો પણ મેયરે હળવેથી સ્વીકાર લીધો હતો તેમજ અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોને ગણકારતા નથી, બીલ કોભાંડ સહિતના મુદે તપાસ ચાલુ છે, સુચના આપી છે પ્રશ્નોનો ઉકેલ આવશે તેવા કાયમી અપાતા જવાબો જ આપ્યા હતા અને છ માસનો સમય વીત્યા છતાં હજુ મેયર અધિકારીઓ પાસેથી જવાબ માંગી સકતા ના હોય અને પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપી સકતા ના હોય, તેમની પાસે માહિતીનો અભાવ હોય તેવું જવાબો પરથી જણાઈ આવ્યું હતું

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં ૭૦ વર્ષ પ્રાચીન અંબિકા ગરબી મંડળમાં ગરબે ઘૂમતી બાળાઓ !
    Next Article આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો

    November 14, 2026
    મોરબી

    Wankanerમાં બે અપમૃત્યુના બનાવો મામાના ઘરે ગયેલા યુવાને આપઘાત કરી લીધો

    November 13, 2026
    મોરબી

    Morbiના ઇન્દિરાનગરમાં યુવાનને ધોકો મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી

    November 13, 2026
    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    મોરબી

    Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો

    November 3, 2026
    મોરબી

    ૭.૨૬ કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,021
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,191
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,854
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 11:47
    Categories
    Latest News

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.