Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026

    Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય
    • Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો
    • Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો
    • Jamnagar મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ
    • Jamnagar ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર
    • કોણ બનશે બંગાળના નવા CM? Shubhendu Adhikari ને આવી શકે છે દિલ્હીનું તેડું
    • IPLની પ્રથમ વિકેટ ઝડપ્યા બાદ ખેલાડીએ ખિસ્સામાંથી કાઢી ચિઠ્ઠી
    • Janhvi Kapoor નાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું
    મનોરંજન

    ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,05

    પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલમાં તેની ‘ઓરા ટૂર’ માટે કેનેડામાં છે. જોકે, આ વખતે તેના ગીતો કરતાં વધુ ચર્ચા તેના મંચ પરથી અપાયેલા રાજકીય સંદેશની થઈ રહી છે. કેનેડાના એડમન્ટન શહેરમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન દિલજીત ભાવુક થઈ ગયો હતો અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, મને બધી બાજુથી ગાળો અને નફરત મળી રહી છે, જેના કારણે મને સમજ નથી પડતી કે હું ક્યાં જઉં.

    એડમન્ટનમાં શો દરમિયાન જ્યારે એક બાળકે દિલજીતનો પ્રખ્યાત નારો ‘પંજાબી આ ગયે ઓયે’ લગાવ્યો, ત્યારે દિલજીત ભાવુક થઈ ગયા હતા. તેણે સ્ટેજ પરથી કહ્યું, ‘જ્યારે હું ભારત જઉં છું, ત્યારે ત્યાં મને ખાલિસ્તાની કહેવામાં આવે છે. જ્યારે હું અહીં (કેનેડા) આવું છું, ત્યારે લોકો મને બીજું કંઈક જ કહે છે. મને બંને બાજુથી નફરત મળે છે. મને સમજાતું નથી કે મારે ક્યાં જવું? હું તો બસ એ રસ્તા પર ચાલું છું જે સીધો પંજાબ અને સંગીત તરફ જાય છે.’

    નોંધનીય છે કે બે દિવસ પહેલા કેનેડાના કેલગરી શહેરમાં યોજાયેલા કોન્સર્ટમાં કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવીને શોમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે દિલજીતની નજર તે ઝંડાઓ પર પડી, ત્યારે તેણે શો અધવચ્ચે અટકાવી દીધો હતો અને સીધો જ જવાબ આપ્યો હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘કોઈ ગમે તેટલા ઝંડા લહેરાવે, પણ હું આખી દુનિયામાં પંજાબનું નામ રોશન કરવાનું બંધ નહીં કરું.’

    પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ અત્યારે બે ભિન્ન અને વિરોધી વિચારધારા ધરાવતા જૂથોના નિશાના પર છે, જેના કારણે તે એક વિચિત્ર ધર્મસંકટનો સામનો કરી રહ્યો છે. ભારતમાં તેના વિરોધનું મુખ્ય કારણ ખેડૂત આંદોલન પ્રત્યેનું તેનું સમર્થન અને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની તેની વ્યાવસાયિક પસંદગી છે, જેને લીધે કેટલાક લોકો તેને ખાલિસ્તાની સમર્થક તરીકે જોતા થયા છે.બીજી તરફ, વિદેશોમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટનમાં સક્રિય અલગતાવાદી જૂથો પણ તેનાથી ભારે નારાજ છે. આ જૂથોની નારાજગીનું કારણ એ છે કે દિલજીતે ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દરમિયાન બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કર્યા હતા. આ અલગતાવાદીઓનું માનવું છે કે અમિતાભ બચ્ચન સાથે મંચ શેર કરવો કે તેનું સન્માન કરવું એ પંજાબની ભાવનાઓ અને હિતોની વિરુદ્ધ છે. આમ, દિલજીત અત્યારે બંને પક્ષેથી નફરત અને ટીકાઓનો સામનો કરી રહ્યો છે.

    Diljit Dosanjh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Janhvi Kapoor નાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી

    May 5, 2026
    મનોરંજન

    Prabhas આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે

    May 5, 2026
    મનોરંજન

    Priyanka ની વારાણસીનું શુટિંગ પાણીનાં વાંકે અટકી પડયું

    May 5, 2026
    મનોરંજન

    Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

    May 5, 2026
    મનોરંજન

    લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay

    May 5, 2026
    મનોરંજન

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026

    Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

    May 5, 2026

    Jamnagar મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ

    May 5, 2026

    Jamnagar ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર

    May 5, 2026

    કોણ બનશે બંગાળના નવા CM? Shubhendu Adhikari ને આવી શકે છે દિલ્હીનું તેડું

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026

    Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.