Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય
    ખેલ જગત

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026Updated:September 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી

    Dubai, તા.૧૪

    દુબઈમાં રમાયેલી Women’s Asia Cupની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરતાં ૭૨ રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં તોફાન મચાવ્યું, જ્યારે બોલિંગમાં શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ શ્રીલંકાની કમર તોડી નાખી હતી.ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં ૫ ફોર અને ૩ સિક્સ સામેલ હતી.

    શેફાલી વર્માએ પણ તોફાની બેટિંગ કરતાં ૩૯ બોલમાં ૬૮ રન બનાવ્યા હતા, જેમાં ૯ ફોર અને ૨ સિક્સ ફટકારી હતી. હરમનપ્રીત કૌરે ૧૪ બોલમાં ૧૪ રન બનાવ્યા હતા, જ્યારે રિચા ઘોષે ૧૩ બોલમાં ૧૭ રન સાથે ૧ ફોર અને ૧ સિક્સ ફટકારી હતી. દીપ્તિ શર્માએ ૭ બોલમાં ૫ રન બનાવ્યા હતા. ભારતી ફુલમાલીએ ૩ બોલમાં ૨ રન બનાવ્યા હતા, જ્યારે ગુનાલન કમાલિનીએ માત્ર ૫ બોલમાં અણનમ ૧૫ રન બનાવ્યા હતા, જેમાં ૧ ફોર અને ૧ સિક્સ સામેલ હતી. ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૩ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.ભારતીય બેટ્‌સમેનો સામે શ્રીલંકન બોલરો ખાસ અસર પાડી શક્યા નહોતા.

    મિથાલી અયોધ્યાએ ૪ ઓવરમાં ૩૩ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. કવિશા દિલહરીએ ૩ ઓવરમાં ૨૯ રન અને સુગંધિકા કુમારીએ ૪ ઓવરમાં ૩૧ રન આપ્યા હતા, પરંતુ બંનેને એકપણ વિકેટ મળી નહોતી. ચમારી અથાપથ્થુએ ૪ ઓવરમાં ૩૪ રન આપી ૧ વિકેટ ઝડપી હતી, જ્યારે ચામુડી પ્રબોધાએ ૪ ઓવરમાં ૪૦ રન આપી ૧ વિકેટ લીધી હતી. નિલાક્ષી સિલ્વાએ ૧ ઓવરમાં ૧૫ રન આપ્યા હતા, પરંતુ તેઓ પણ વિકેટ મેળવી શક્યા નહોતા.૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ભારતીય બોલરો સામે એક પછી એક વિકેટ ગુમાવતી ગઈ હતી. ચમારી અથાપથ્થુએ સૌથી વધુ ૩૬ રન બનાવ્યા હતા. તેણે ૩૨ બોલમાં ૪ ફોર અને ૨ સિક્સ ફટકારી હતી. વિશ્મી ગુણરત્નેએ ૨૨ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા, જ્યારે નિલાક્ષી સિલ્વાએ ૧૬ બોલમાં ૨૨ રન સાથે ૧ ફોર ફટકારી હતી.

    હર્ષિતા સમરવિક્રમાએ ૧૪ બોલમાં ૯ રન, કવિશા દિલહારીએ ૫ બોલમાં ૭ રન અને કૌશિની નુથ્યાંગનાએ ૧૪ બોલમાં ૯ રન બનાવ્યા હતા. ઈમેશા દુલાનીએ ૪ બોલમાં ૪ રન બનાવ્યા હતા. હસિની પરેરાએ ૩ બોલમાં ૧ રન અને સુગંધિકા કુમારીએ ૭ બોલમાં ૧ રન બનાવ્યો હતો, જ્યારે મિથાલી અયોધ્યા ૩ બોલમાં ૦ રને આઉટ થઈ હતી. ચામુડી પ્રબોધા અણનમ રહી હતી. શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૧૧૧ રનમાં સમેટાઈ ગઈ હતી.ભારત તરફથી શ્રી ચરણીએ ઘાતક બોલિંગ કરતાં ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કરતાં ૪ ઓવરમાં ૧૯ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ક્રાંતિ ગૌડે ૨ ઓવરમાં માત્ર ૮ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માએ ૪ ઓવરમાં ૨૩ રન આપી ૧ વિકેટ, જ્યારે પ્રેમા રાવતે ૩ ઓવરમાં ૨૨ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. નંદિની શર્માએ ૩ ઓવરમાં ૧૭ રન આપ્યા હતા, પરંતુ તેમને એકપણ વિકેટ મળી નહોતી. ભારતીય બોલરોના આ શાનદાર પ્રદર્શનના કારણે શ્રીલંકાની ટીમ ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    Women's Asia Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે
    Next Article Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    રવિચંદ્રન અશ્વિન Hardik Pandya માટે કેકેઆરને આદર્શ ફ્રેન્ચાઇઝ તરીકે પસંદ કરે છે

    October 29, 2026
    ખેલ જગત

    ’રાઇઝ એન્ડ ફોલ ૨’ ના તાજેતરના એપિસોડમાં, ગૌતમ ગુલાટી અને મનીષ કશ્યપ વચ્ચે થયેલી ઝઘડાને જોઈને Virender Sehwag ગુસ્સે

    October 29, 2026
    ખેલ જગત

    આયર્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી અને પ્રખ્યાત લેગ-સ્પિનર Ben Whiteએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    October 29, 2026
    ખેલ જગત

    Sarfaraz Khanના ભાઈએ ઇતિહાસ રચ્યો, ૭૭ વર્ષ પછી ઐતિહાસિક સિદ્ધિનું પુનરાવર્તન કર્યું

    October 29, 2026
    ખેલ જગત

    Harry Kaneએ ઇતિહાસ રચ્યો, ૨૫ વર્ષમાં બેલોન ડી’ઓર જીતનાર પ્રથમ અંગ્રેજી ફૂટબોલર બન્યો

    October 27, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્‌સમેન જોસ બટલર શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાંથી બહાર થયો

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,190
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 16:40
    Categories
    Latest News

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnabએ તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.