Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026

    Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત
    • Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો
    • Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે
    • Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ
    • રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું
    • Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત
    • Surendranagar: નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનો શુભારંભ કરાયો
    • Surendranagar: પાંચાળની ભોમકા પર શ્રદ્ધા, ભક્તિ અને લોકસંસ્કૃતિના સંગમસમા વિશ્વવિખ્યાત ’તરણેતર મેળા’નો ભવ્ય પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી
    સૌરાષ્ટ્ર

    Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સામાજિક વ્યવહારોનું મનદુઃખ રાખી ભાઇએ ભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ

    Palanpur, તા.૧૪

    Palanpur તાલુકાના દલવાડા ગામે ખેતરમાં ખેતી કામે ગયેલા બે ભાઇઓ વચ્ચે સમાજીક વ્યવહારો બાબતે બોલાચાલી થતાં ઉશકેરાઇ ગયેલા નાનાભાઇએ ખેતરમાં જ વાંસીના જીવલેણ ઘા મારી મોટાભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.

    પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા રમેશભાઇ ચેલાભાઇ ભુટકા સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા તે સમયે તેમની બાજુના ખેતરમાં તેમના નાનાભાઇ હિરાભાઇ ચેલાભાઇ ભુટકા પણ કામ કરતા હતા. તે સમયે બંને ભાઇઓ વચ્ચે સામાજીક વ્યવહારો બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ આ બોલાચાલી દરમિયાન નાનાભાઇએ રમેશભાઇને વાંસીના જીવલેણ ઘા માથાના ભાગે તેમજ ડાબા પગના ભાગે મારતાં બેહોશ થઇને રસ્તામાં ઢળી પડ્યા હતા.

    દરમિયાન ગામના વિનોદભાઇ ગામી ત્યાંથી પસાર થતાં તેઓએ રમેશભાઇને ખાનગી વાહનમાં પાલનપુર સિવિલ પહોંચાડી તેમના પુત્ર પાર્થને જાણ કરી હતી. સિવિલમાં હાજર તબીબે રમેશભાઇને મૃત જાહેર કર્યા હતા. જે બાબતે મૃતકના પુત્ર પાર્થે અંકલેશ્વરથી ઘરે આવી પોતાના પિતાની હત્યા કરનાર કાકા હીરાભાઇ ચેલાભાઇ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ખેતરમાં એકાંતમાં નાનાભાઇએ મોટાભાઇની વાંસીના ઘા મારી હત્યા કરી હતી. જેથી મોટાભાઇ બેહોંશ થઇ નેળીયામાં ઢળી પડ્યા હતા. ગામના વિનોદભાઇ ગામી તેમને હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા ત્યારે થોડો સમય માટે ભાનમાં આવેલા આધેડ રમેશભાઇએ જણાવ્યું હતું કે, સામાજીક વ્યવહાર બાબતે તેમના નાનાભાઇએ વાંસીના ઘા માર્યા હતા. તેમજ આ બાબતે મારા પુત્રને જાણ કરજો.

    Palanpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWomen’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય
    Next Article Rajkot: ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડનો SME IPO ૧૭ સપ્ટે.ના રોજ ખુલશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026

    Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે

    September 14, 2026

    Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ

    September 14, 2026

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    September 14, 2026

    Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત

    September 14, 2026
    Search
    Main News

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત

    September 14, 2026

    Rajkot: લોનમાં વધુ ઇએમઆઇ વસૂલવા બદલ કેથોલિક સિરિયન બેંકને ઝટકો

    September 14, 2026

    Rajkot: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા સુકાનીઓની પસંદગી શનિવારે

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.