Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ…!!!
    વ્યાપાર

    માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattApril 1, 2026Updated:April 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાએ છેડેલું યુદ્વ હવે જાણે ત્રીજા વિશ્વ યુદ્વમાં પરિણમી રહ્યું હોય એમ ઈરાનની ઓઈલ એસેટ પર કબજો જમાવવા અમેરિકા અને ઈઝરાયેલ ખતરનાર ભૂમિ યુદ્વની તૈયારી કરી રહ્યું હોઈ ઈરાનના વળતાં હુમલાએ રેડિયેશનના વધતાં ખતરાં સાથે યુદ્વ ભયાવહ બની રહ્યું હોઈ આજે ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનાના અને નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ દિવસે સાર્વત્રિક નવો કડાકો બોલાઈ ગયો હતો. ઈંધણની કટોકટી સર્જાવાના ભણકારાં અને બીજી તરફ દરેક ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાવા લાગતાં વગર જાહેર કર્યે દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં ઘણા ઉદ્યોગો અને  અનેક કંપનીઓની માઠી દશા બેસતાં આજે શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ પણ તળીયે ગયો હતો. માર્ચ મહિનો ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ઐતિહાસિક વેચવાલી સાથે વિક્રમી કડાકાનો નીવડી અત્ર, તત્ર, સર્વત્ર મંદી મંદી મંદીની બૂમરાળ મચી ગઈ હતી. રિઝર્વ બેંકે ૧૦ કરોડ ડોલરની ફોરેક્સ મર્યાદા નક્કી કરતા બંકીંગ શેરોમાં કડાકો બોલાયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધબડકા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા, આઈટી-સોફ્ટવેર શેરોમાં મોટું ધોવાણ થયું હતું. સેન્સેક્સ ૧૬૩૫.૬૭ પોઈન્ટ તૂટીને ૭૧૯૪૭.૫૫ અને નિફટી ૫૦ સ્પોટ ૪૮૮.૨૦ પોઈન્ટ તૂટીને ૨૨૩૩૧.૪૦ બંધ રહ્યા હતા. માર્ચ મહિનો ઐતિહાસિક કડાકાનો નીવડયો છે.  માર્ચ મહિનામાં રોકાણકારોની સંપતિ-એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૫૧.૦૯ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    investors
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      Indian stock market માં અસ્થિરતા વચ્ચે દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

      June 16, 2026
      વ્યાપાર

      Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

      June 15, 2026
      મુખ્ય સમાચાર

      May મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૯.૬૮ ટકા પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો એપ્રિલ કરતા વધુ મોંઘા થયા

      June 15, 2026
      વ્યાપાર

      તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

      June 12, 2026
      રાષ્ટ્રીય

      Retail inflationનો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા, દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

      June 12, 2026
      વ્યાપાર

      ટેક્સ મુક્તિ બાદ FPIએ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

      June 12, 2026
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

      June 16, 2026

      ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

      June 16, 2026

      ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

      June 16, 2026

      US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

      June 16, 2026

      સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

      June 16, 2026

      રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

      June 16, 2026
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

      June 16, 2026

      ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

      June 16, 2026

      ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

      June 16, 2026
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.