Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    • IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    • FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    ખેલ જગત

    IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23
    આઈપીએલ 2026ની સીઝન પૂર્ણ થતાની સાથે જ આગામી સીઝન માટેની ટ્રેડિંગ વિન્ડો ઓપન થઈ ગઈ છે. વર્ષનાં અંતમાં મિની હરાજી અને તે પછી મેગા ઓક્શન યોજાવાનું છે, જેને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીઓએ અત્યારથી જ પોતપોતાની ટીમને નવો આકાર આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    તાજેતરમાં સામે આવેલાં એક અહેવાલ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાના રસ્તા હવે અલગ થવા જઈ રહ્યાં છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલ પર 9મા ક્રમે રહી હતી.

    બીજી તરફ, રેવસ્પોર્ટ્સના અહેવાલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક બહુ મોટા ટ્રેડિંગને લઈને વાતચીત ચાલી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની નજર અત્યારે ભારતનાં યુવા અને વિસ્ફોટક ઓપનર યશસ્વી જાયસ્વાલ પર છે. હાર્દિક પંડ્યાના બદલામાં મુંબઈ જાયસ્વાલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. રોહિત શર્મા હવે પોતાની કારકિર્દીના અંતિમ પડાવ પર છે, તેથી મુંબઈ ઈન્ડિયન્સ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જાયસ્વાલના રૂપમાં એક લાંબાગાળાનો અને પરફેક્ટ ઓપનર શોધી રહ્યું છે.

    રાજસ્થાન રોયલ્સના નવા માલિકો પણ આઈપીએલ 2027 પહેલાં એક મોટો ટ્રેડ કરીને ક્રિકેટ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા માંગે છે. હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડરને ટીમમાં લાવીને તેઓ એક મોટું સ્ટેટમેન્ટ આપવા આતુર છે. જોકે, આ ડીલને લઈને બંને ટીમો વચ્ચેની વાતચીત ક્યાં સુધી આગળ વધે છે.

    તે જોવું રહ્યું. આ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત પણ દિલ્હી કેપિટલ્સમાં પાછા ફરે અને તેનાં બદલામાં કુલદીપ યાદવ લખનૌમાં જાય તેવા અહેવાલો પણ ચર્ચામાં આવ્યાં છે.

    જો યશસ્વી જાયસ્વાલના આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો, અંડર-19 વર્લ્ડ કપ 2020માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે તેને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જાયસ્વાલે અત્યાર સુધી રમેલી 83 આઈપીએલ મેચોમાં 33.68ની એવરેજ અને 152.80ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 2593 રન બનાવ્યાં છે.

    જેમાં 2 સદી અને 18 અર્ધસદી સામેલ છે. વર્ષ 2023થી તે જબરદસ્ત ફોર્મમાં છે અને દર સીઝનમાં પોતાની ટીમ માટે 400થી વધુ રન બનાવી રહ્યો છે, જેથી મુંબઈ માટે તે બેસ્ટ ચોઈસ સાબિત થઈ શકે છે.

    IPL Trading join Mumbai Indians Yashasvi Jaiswal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026
    ખેલ જગત

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026
    ખેલ જગત

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    ખેલ જગત

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026
    ખેલ જગત

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026
    ખેલ જગત

    FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.