Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar:રીક્ષા પાર્ક કરવાના પ્રશ્નેયુવાન અને તેના પત્ની તથા બહેન પર ચાર શખ્સોએ હુમલો કર્યો
    જામનગર

    Jamnagar:રીક્ષા પાર્ક કરવાના પ્રશ્નેયુવાન અને તેના પત્ની તથા બહેન પર ચાર શખ્સોએ હુમલો કર્યો

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા ૩૦

    જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો. જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની બહેનને ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.

     આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી- જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતો અને ટ્રકમાં ડ્રાઇવિંગ કરતો હારુન અલીભાઈ જામ નામનો ૩૬ વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘેર હતો, જે દરમિયાન સિક્કામાં રહેતો ડાડો નામનો રીક્ષા ડ્રાઈવર કે જે પોતાના સાસરીયા માં અયુબ હાજી ભગાડને ઘેર આવ્યો હતો, અને પોતાની રીક્ષા હારુનભાઈના મકાનની આડે રાખી દીધી હતી.

    જે રીક્ષાને સાઈડમાં પાર્ક કરવા માટેનું કહેવા જતાં ડાડો તેમજ અયુબ હાજી ભગાડ, હાસમ હાજી ભગાડ અને આદમ હાજી ભગાડ વગેરેએ તકરાર કરી હતી. અને સૌ પ્રથમ હારૂન ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી દીધો હતો.

     જે ચારેય લોકો માર મારતા હતા, ત્યારે હારુંન ભાઈને બચાવવા માટે તેની પત્ની રહીમાં (ઉંમર વર્ષ ૩૦) કે જે ને પણ ચારેય હુમલાખોરોએ માર માર્યો હતો. ત્યારબાદ હારુ ની બહેન નજમા (ઉ.વ.૨૮) પણ છોડાવવા માટે વચ્ચે પડી હતી, જેના ઉપર પણ ચારેય શખ્સોએ હુમલો કરી દીધો હતો.

    જે હુમલામાં પતિ પત્ની અને બહેન ત્રણેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં બેડી મરિન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હારુનભાઈ જામની ફરિયાદના આધારે ચારેય હુમલો ખોરો સામે ગુનો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ અંગેના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

    July 14, 2026
    જામનગર

    Jamnagar- ખંભાળીયા માર્ગ પર હિટ એન્ડ રનનો બનાવ :ઇનોવાની ટક્કરે કિશોરીનું મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને પુત્રવધૂનો માતા-પિતા પર જીવલેણ હુમલો!

    July 14, 2026
    જામનગર

    Jamnagarમાં બે યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.