Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    June 11, 2026

    52nd G7 Summit, ફ્રાન્સ, ૧૫-૧૭ જૂન, ૨૦૨૬ – Modi-Trump ની સંભવિત મુલાકાત શું બદલી શકે છે?

    June 11, 2026

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા
    • 52nd G7 Summit, ફ્રાન્સ, ૧૫-૧૭ જૂન, ૨૦૨૬ – Modi-Trump ની સંભવિત મુલાકાત શું બદલી શકે છે?
    • Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ
    • Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું
    • Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા
    • Bhavnagar મનપાએ જર્જરીત ઈમારતોને ૫૦૭૮ નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ કરાશે
    • તા.૧૩ જૂનને શનિવારે ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત સાંઢીયા પુલનુ લોકાર્પણ
    • Bhavnagarમાં પતિના કથિત ત્રાસથી પરિણીતાનું મોત, પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા
    જામનગર

    Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવાયેલી સીએનજી રિક્ષાની અડફેટે વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ બેડ ગામના રહેવાસી મનીષભાઈ કાળુભાઈ રાઠોડના માતા શારદાબેન કાળુભાઈ રાઠોડ તા. ૬ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ખંભાળિયા નાકા નજીક સરપંચ ચા હોટલ પાસે બેઠા હતા. તે દરમિયાન રિક્ષા નં. જી.જે. ૧૦ ટી.ઝેડ. ૪૪૫૯ ના ચાલકે પોતાની સીએનજી રિક્ષા બેફિકરાઈ અને પૂરઝડપે ચલાવી શારદાબેનને હડફેટે લીધા હતા.

    અકસ્માતમાં શારદાબેન રોડ પર પટકાતા તેમને કમર, કપાળ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા તેમના પુત્ર મનીષભાઈ અને મામા રમેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને પ્રથમ ઓશવાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મણકાના ભાગે ફ્રેક્ચર હોવાનું પ્રાથમિક નિદાન કર્યું હતું.આગળની સારવાર માટે શારદાબેનને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનીષભાઈ રાઠોડે રિક્ષા ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    June 11, 2026

    52nd G7 Summit, ફ્રાન્સ, ૧૫-૧૭ જૂન, ૨૦૨૬ – Modi-Trump ની સંભવિત મુલાકાત શું બદલી શકે છે?

    June 11, 2026

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    June 11, 2026

    Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા

    June 11, 2026

    Bhavnagar મનપાએ જર્જરીત ઈમારતોને ૫૦૭૮ નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ કરાશે

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    June 11, 2026

    52nd G7 Summit, ફ્રાન્સ, ૧૫-૧૭ જૂન, ૨૦૨૬ – Modi-Trump ની સંભવિત મુલાકાત શું બદલી શકે છે?

    June 11, 2026

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.