Jasdan તા.11
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ શાસન પૂર્ણ કર્યું તે અવસરે જસદણ શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ સહિત અનેક જનકલ્યાણ કાર્યો કર્યા હતા જેમાં ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના તમામ હોદ્દેદારો આગેવાનો પદાધી અધિકારીઓ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આઝાદ ભારતના સૌથી વધુ સમય એકધારું ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે શાસન કરનાર એક ગુજરાતી હોવાથી અમારી છાતી ગજગજ ફૂલે છે જસદણ શહેર ભાજપ પરિવાર અને નાગરિકો દ્વારા અભિનંદન પાઠવીએ છીએ.
Trending
- Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા
- Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો
- Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
- Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી
- Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
- Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે
- Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર
- Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

