Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે
    રાષ્ટ્રીય

    Johnson & Johnson બેબી પાવડર કેન્સર કેસમાં 5.5 અબજ ડોલરનું સમાધાન કરશે

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 28
    દવા અને હેલ્થકેર ક્ષેત્રની દિગ્ગજ કંપની જોનસન એન્ડ જોનસન (J&J) એ તેના બેબી પાવડર અને અન્ય ટાલ્ક આધારિત પ્રોડક્ટ્સથી ઓવેરિયન કેન્સર થવાના આક્ષેપ કરતાં આશરે 76,000 કેસોને ઉકેલવા માટે 5.5 અબજ ડોલર ચૂકવવાની સંમતિ દર્શાવી છે.

    કોર્પોરેટ ઈતિહાસનાં સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી વિવાદોમાંના એક એવા આ કેસને પૂરો કરવા માટે આ એક મોટું પગલું છે, પરંતુ આ કરાર ત્યારે જ અમલી બનશે જ્યારે ઓછામાં ઓછા 95 ટકા દાવાકર્તાઓ (ક્લેમર્સ) તેને સ્વીકારશે.

    કંપનીએ હંમેશાં પોતાનાં પાવડર આધારિત ઉત્પાદનો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો અને તેમાં એબેસ્ટોસ કે કેન્સરકારક તત્વો ન હોવાનો દાવો કર્યો છે. જો કેન્સરના દાવાઓમાં દમ ન હોવા છતાં, વર્ષોથી ચાલી આવતી ખર્ચાળ અને અનિશ્ચિત કાનૂની લડાઈ પાછળનો સમય અને શક્તિ બચાવવા માટે કંપની આ સમાધાન તરફ આગળ વધી રહી છે. કંપની 2027 માં આશરે 3 અબજ ડોલર ચૂકવશે અને બાકીની રકમ 2028 માં ચૂકવવાનું આયોજન છે, જે પાત્ર અરજદારોની સંખ્યાના આધારે 7 અબજ ડોલર સુધી પણ પહોંચી શકે છે.

    આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અનેક મહિલાઓએ દાવો કર્યો હતો કે વર્ષો સુધી જોનસન એન્ડ જોનસનના પાવડરના ઉપયોગથી તેમને ઓવેરિયન કેન્સર થયું છે અને આ પાવડરમાં હાનિકારક તત્વો હાજર હતાં. આ ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ 2020 માં જ યુએસમાં ટાલ્ક-આધારિત બેબી પાવડરનું વેચાણ સત્તાવાર રીતે બંધ કરી દીધું હતું અને તેના બદલે મકાઈના લોટ (કોર્નસ્ટાર્ચ) આધારિત સુરક્ષિત વિકલ્પ રજૂ કર્યો હતો.

    આ લાંબી કાનૂની લડાઈ દરમિયાન કંપની દ્વારા અગાઉ નાદારી (બેન્કરપ્સી) ની વિવાદાસ્પદ ‘ટેક્સાસ ટુ-સ્ટેપ’ સ્ટ્રેટેજી પણ અપનાવવામાં આવી હતી જે અગાઉ નિષ્ફળ રહી હતી. આ નવા સમજૂતી કરારમાં વર્તમાન કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ભવિષ્યનાં નવા દાવાઓને બાકાત રાખવામાં આવ્યા છે જેથી વળતર ઝડપથી મળી શકે. જો 95 ટકા ક્લેમર્સ આ શરતો સ્વીકારી લે છે, તો આ દશકા જૂનો ઐતિહાસિક કોર્પોરેટ વિવાદ કાયમ માટે સમાપ્ત થઈ જશે.

     

    baby powder cancer case Johnson & Johnson
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએકપણ ફ્લાઇટ ઉડતી નથી તે Khajuraho Airport ભારતનું `નંબર-1′
    Next Article Suzlon Energyનો પ્રથમ ક્વાર્ટરનો નફો 6 ટકા ઘટીને 305 કરોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:14
    Categories
    Latest News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026
    Search
    Main News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.