Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા

    October 1, 2026

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા
    • Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા
    • ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    • Rajpal Yadav મુશ્તાક ખાનની પ્રાર્થના સભા છોડી દેવાનું કહ્યું વાયરલ વીડિયો ફેક્ટ ચેક
    • નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
    • Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ
    • મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો
    • અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા
    અન્ય રાજ્યો

    Lucknow: હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મંદિરની જમીનના વિવાદમાં સુમિત સિંહ નામના વ્યક્તિએ તેમને બાંધીને આગ લગાડી હોવાની આશંકા

    Lucknow, તા.૧

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા હનુમાન મંદિરમાં રહીને પૂજા અને મંદિરની સેવા કરતાં બે વૃદ્ધોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બંને વૃદ્ધોને અલગ-અલગ બાંધીને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે બની હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ ગોપાલ દાસ અને મોટા દાસ તરીકે થઈ છે. મોટા દાસ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે.

    પ્રાથમિક માહિતી પ્રમાણે હનુમાન મંદિર જે જમીન પર આવેલું છે, તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિર સુમિત સિંહના પરિવારની જમીન પર આવેલું છે. જમીન પર કબજો મેળવવા બાબતે બંને વૃદ્ધો સાથે સુમિતનો વિવાદ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાત્રે સુમિત ગામમાં ફરતો હતો. ત્યારબાદ તે હનુમાન મંદિર પહોંચ્યો હતો. અહીં બંને વૃદ્ધો સાથે તેનો ઝઘડો થયો હતો. આ પછી સુમિતે બંને વૃદ્ધો સાથે મારપીટ કરી હોવાનો અને તેમને અલગ-અલગ બાંધી દીધા હોવાની શક્યતા છે. ત્યારબાદ મંદિર પરિસર અને આસપાસથી લાકડાં ભેગાં કરીને બંનેને આગ ચાંપી દીધી હોવાની શક્યતા છે. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી બંને વૃદ્ધોના મોત થયા હતા.

    ગામલોકોના જણાવ્યા પ્રમાણે સુમિત સિંહ આશરે બે મહિના પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો. તેની સામે કાર સળગાવવા અને એસસી-એસટી ઍક્ટ સહિતના અનેક કેસ નોંધાયેલા છે. અગાઉ પણ તેના પર આગ લગાવવાની કેટલીક ઘટનાઓમાં સામેલ હોવાના આક્ષેપ થયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. જોકે, સુમિત સામે નોંધાયેલા અગાઉના કેસો અને હાલની ઘટનામાં તેની ચોક્કસ ભૂમિકા અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે. બે વૃદ્ધોને મંદિર પરિસરમાં જીવતા સળગાવી દેવાની ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મંદિરની જમીનને લઈને ચાલી રહેલા વિવાદની સાથે ઘટનાની રાત્રે બંને વૃદ્ધો અને સુમિત વચ્ચે શું બન્યું હતું, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનામાં સામેલ વ્યક્તિઓ, આગ લગાડવાની રીત અને જમીનના વિવાદ સાથે ઘટનાનો સીધો સંબંધ છે કે નહીં, તે અંગે માહિતી એકત્ર કરી રહી છે.

    Lucknow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026
    અન્ય રાજ્યો

    Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી

    September 30, 2026
    અન્ય રાજ્યો

    Shashi Tharoor કહ્યું, “ગાંધી જયંતિ પર ઉભા રહો.ખડગેએ કહ્યું, “આવો, ફક્ત અંગ્રેજી અખબારોમાં લેખો ન લખો.”

    September 30, 2026
    અન્ય રાજ્યો

    શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવા દરવાજા ખુલી રહ્યા છે, CM Vishnudev Sai

    September 30, 2026
    અન્ય રાજ્યો

    સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

    September 30, 2026
    અન્ય રાજ્યો

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:26
    Categories
    Latest News

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    Rajpal Yadav મુશ્તાક ખાનની પ્રાર્થના સભા છોડી દેવાનું કહ્યું વાયરલ વીડિયો ફેક્ટ ચેક

    October 1, 2026

    નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

    October 1, 2026

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    October 1, 2026

    મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumarને ઘેરવાની તૈયારી, કેરળની કોંગ્રેસ સરકારે ૨૦ વર્ષ જૂનો આત્મહત્યાનો કેસ ફરીથી ખોલ્યો

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    Rajpal Yadav મુશ્તાક ખાનની પ્રાર્થના સભા છોડી દેવાનું કહ્યું વાયરલ વીડિયો ફેક્ટ ચેક

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.