Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    • Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
    • Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
    • Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું
    • Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી
    • Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી
    • Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૬૬ વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરશે Lucky Ali
    મનોરંજન

    ૬૬ વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરશે Lucky Ali

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    થોડા દિવસો પહેલા જ રફ્તારના લગ્ન થયા અને હવે પ્રિયંકા ચોપરાનો ભાઈ પણ તેની પત્ની સાથે નવી સફર પર નીકળ્યો છે

    Mumbai, તા.૧૦

    ૬૬ વર્ષના સિંગર અને એક્ટરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ચોથા લગ્નનો સંકેત આપ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો દંગ રહી ગયા છે. આ સિંગર બોલિવૂડનો ફેમસ ચહેરો છે. બોલિવૂડમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા જ રફ્તારના લગ્ન થયા અને હવે પ્રિયંકા ચોપરાનો ભાઈ પણ તેની પત્ની સાથે નવી સફર પર નીકળ્યો છે. પરંતુ હવે લાગે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ૬૬ વર્ષનો સિંગર અને એક્ટર પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે. હાલમાં જ તેણે એવી હિંટ આપી હતી જેને લોકો ચોથા લગ્નનાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.આ સિંગર અને એક્ટર બીજું કોઈ નહીં પણ લકી અલી છે. લકી અલી તાજેતરમાં એક ઇવેન્ટમાં આવ્યો હતો જેમાં તેણે એવી વાત કહી હતી કે, લોકો તેને ચોથા લગ્નના સંકેત તરીકે જોઈ રહ્યા છે. આ ઇવેન્ટ દિલ્હીની સુંદર નર્સરી ખાતે યોજાયેલ ૧૮મો કથાકર ઇન્ટરનેશનલ સ્ટોરી ટેલર ફેસ્ટિવલ હતો. જેમાં સિંગરે પોતાના સપનાની વાત કરી, જેને સાંભળીને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી ગયા.મારું સપનું છે લગ્ન કરવાનુંલકી અલીએ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું અને આઇકોનિક ગીતો વિશે વાત કરી હતી. આ દરમિયાન લકી અલીને પૂછવામાં આવ્યું કે, તેનું આગામી સપનું શું છે. ત્યારે ૬૬ વર્ષના સિંગરના મોઢામાંથી એવી વાત નીકળી કે લોકો દંગ રહી ગયા. લકી અલીએ કહ્યું કે- ‘મારું સપનું ફરી લગ્ન કરવાનું છે.’ લકીના આ નિવેદન બાદથી લોકો તેના ચોથા લગ્ન વિશે અટકળો લગાવી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    મનોરંજન

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026
    મનોરંજન

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    મનોરંજન

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026
    મનોરંજન

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026
    મનોરંજન

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026

    Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું

    July 17, 2026

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.