Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ઓટો સમાચાર»Maruti Suzuki એ દેશની પ્રથમ 100 ટકા ઇથેનોલથી ચાલતી ‘વેગનઆર ફ્લેક્સ – ફ્યુઅલ’ કાર લોન્ચ કરી
    ઓટો સમાચાર

    Maruti Suzuki એ દેશની પ્રથમ 100 ટકા ઇથેનોલથી ચાલતી ‘વેગનઆર ફ્લેક્સ – ફ્યુઅલ’ કાર લોન્ચ કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.04

    ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કાર વેગનઆરનું ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ વર્ઝન બજારમાં રજૂ કર્યું છે.

    આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ભારતની સૌપ્રથમ ‘E100’ પેસેન્જર કાર છે, જેનો અર્થ એ થાય છે કે આ કાર સંપૂર્ણપણે 100 ટકા ઇથેનોલ પર ચાલી શકશે. દેશમાં સ્વચ્છ ગતિશીલતા અને વૈકલ્પિક ઇંધણના વપરાશને પ્રોત્સાહન આપવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

    કેન્દ્રીય મંત્રીઓના હસ્તે લોન્ચિંગ
    આ ઐતિહાસિક મોડલ પરથી પડદો હટાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. મારુતિ સુઝુકી વેગનઆર ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝનનું લોન્ચિંગ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીઓએ કંપનીનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો અને દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે તેને આવશ્યક ગણાવ્યો હતો.

    વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટશે 
    હાલમાં વૈશ્વિક સ્તરે જે પ્રકારની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, તેનાં કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે અનિશ્ચિતતા જોવા મળે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે.

    આવી સ્થિતિમાં, ઇથેનોલ જેવા સ્વદેશી વૈકલ્પિક બળતણનો ઉપયોગ વધારવાથી મોંઘા ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે અને દેશનાં અર્થતંત્રને મજબૂતી મળશે.

    સરકારની ઇથેનોલ નીતિને વેગ મળશે 
    આ કારનું લોન્ચિંગ ભારત સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ વ્યૂહરચના સાથે સંપૂર્ણપણે સુસંગત છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇથેનોલ-મિશ્રિત ઇંધણને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે.

    મે મહિનામાં સરકારે પેટ્રોલ સાથે વધુ માત્રામાં ઇથેનોલ મિશ્રણ કરવા માટેના નવા ધોરણો જેવા કે E22, E25, E27 અને E30 ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સરકારનાં આ પગલાથી આગામી સમયમાં દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગના આગામી તબક્કા માટે મજબૂત પાયો નંખાયો છે અને મારુતિની આ નવી કાર આ અભિયાનમાં પાયાનો પથ્થર સાબિત થશે.

    'WagonR Flex-Fuel' car 100% ethanol-powered launches country's first Maruti Suzuki
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026
    રાષ્ટ્રીય

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026
    મુખ્ય સમાચાર

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026
    અન્ય રાજ્યો

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    India પાકિસ્તાનના ભાઈજાનને અવગણ્યું, હવે તુર્કી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર Iranની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત; એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.