Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026

    Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    • Rajkot: જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ વડોદરામાં યોજાશે
    • Jamnagar: છેલ્લા ૧૨ વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટના ગુનાના આજીવન કેદીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્ક્વોડ
    • Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા,સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા
    • Jamnagarમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડનો પર્દાફાશઃ રૂ. ૨૩.૦૮ કરોડની ખોટી વેરાશાખ મામલે પિતા-પુત્રની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો
    અન્ય રાજ્યો

    Monsoon ફરી સક્રિય, મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.22
    અલનીનોનાં સ્થિત પ્રભાવ હેઠળ છેલ્લા 53 દિવસથી સ્થગીત થયેલુ નૈઋત્ય ચોમાસુ ફરી એકટીવ થઈ ગયુ છે. બિહાર અને મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગેલી બે્રક ખતમ થતા સાથે રફતાર પકડી લીધી છે. મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો અને અનેક ભાગો જળબંબાકાર બન્યા હતા.

    હવામાન વિભાગે એવો નિર્દેશ કર્યો હતો કે 8મી જુનથી સ્થગીત ચોમાસુ ફરી સક્રિય થઈ ગયુ છે. બિહાર-તેલંગાણા ઉપરાંત મહારાષ્ટ્રની પાંખ પણ સક્રિય થઈને આગળ વધવા લાગી છે.

    લાંબા વખતથી ચોમાસામાં વિલંબને કારણે ભીષણ ગરમીનો સામનો કરી રહેલા મુંબઈગરાઓને રાહત થઈ હોય તેમ મુંબઈ ઉપરાંત આસપાસનાં ભાગોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. એકાદ દિવસમાં નૈઋત્ય ચોમાસાને આગળ વધવા માટેના પરિબળો વધુ અનુકુળ બની જવાનું અનુમાન છે.

    મુંબઈમાં આજે સવારથી અનેક ભાગોમાં ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. અને અનેક માર્ગો જળબંબાકાર બન્યા હતા. અંધેરી સબેમા પણ પાણી ભરાયા હતા. મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી તથા સિંધુદુર્ગમાં તોફાની પવન સાથે વરસાદ થવાની શકયતા છે. પુના તથા આસપાસનાં ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કોલ્હાપુર, સાંગલી, સતારા, સોલાપુરમાં પણ વ્યાપક વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગે એમ કહ્યું કે, ચોમાસું સક્રિય થયુ છતાં ગતિ ધીમી છે. છતા આવતા બે દિવસમાં રફતાર પકડી લે તેવી સંભાવના છે.  દરમ્યાન હવામાન વિજ્ઞાનીઓ એમ કહ્યુ કે સાનુકુળ પરિબળો સર્જાવાને પગલે ચોમાસું ઓડીશા, ઝારખંડ, બિહાર, છતીસગઢ તથા તેલંગાણાના વધુ જીલ્લાઓમાં આગળ વધી જશે.

    પાટનગર દિલ્હીમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં પહોંચી શકે છે. બીજી તરફ દેશના પૂર્વોતર ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આસામ, મેઘાલય, અરૂણાચલ, પ્રદેશ સિકકીમ જેવા રાજયોમાં તેજ પવન સાથે જોરદાર વરસાદ છે.

    હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ ચે. આ સિવાય કેરળ, કર્ણાટક, તામીલનાડુ તથા તેલંગાણામાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    બીજી તરફ રાજસ્થાનમાં આંધી સાથે વરસાદ ખાબકયો હતો બરન જીલ્લામાં અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો.જુનજુનમાં દોઢ ઈંચ પાણી વરસ્યુ હતું.

    Monsoon active rains in Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા,સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ચીનની નજીક આવી રહ્યું છે, ૨૪ જે-૧૦ સીઇ ફાઇટર જેટ ખરીદવા માટે તૈયાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીને ૧૦ US Defense Companie ઓને નિકાસ અટકાવી, ૪૬ કંપનીઓ પર ખરીદી પ્રતિબંધો લાદ્યા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ૧,૪૧,૧૭૧ કરોડ રૂપિયા ઠાલવ્યા:RBI

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026

    Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    June 23, 2026

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026

    Rajkot: જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ વડોદરામાં યોજાશે

    June 23, 2026

    Jamnagar: છેલ્લા ૧૨ વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટના ગુનાના આજીવન કેદીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્ક્વોડ

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026

    Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.