Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor
    • Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy
    મનોરંજન

    છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફ અને તેના છૂટાછેડાને લઈને ભારે ચર્ચામાં છે. પતિ સૂરજ નામ્બિયારથી અલગ થયા બાદ સોશિયલ મીડિયા પર મૌનીના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને લઈને અનેક પ્રકારની વાહિયાત અફવાઓ ઉડી રહી હતી. હવે આ તમામ ટ્રોલ્સ અને અફવાઓ પર મૌની રોયે એક યુટ્યુબ ચેટ દરમિયાન ખુલ્લેઆમ વાત કરી છે અને તેને પોતાના જીવનની સૌથી મોટી અફવા ગણાવી છે.

    તાજેતરમાં એક યુટ્યુબ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે મૌની રોયને પૂછવામાં આવ્યું કે, “તેણે અત્યાર સુધી બોલિવૂડમાં પોતાના વિશે સાંભળેલી સૌથી મોટી અને અજીબોગરીબ અફવા કઈ છે?”ત્યારે મૌનીએ સહેજ પણ ખચકાટ વગર હસતા હસતા જવાબ આપ્યો, “ઓહ, એ જ કે હું ગે (લેસ્બિયન) છું.” મૌનીએ આ ડાયરેક્ટ નિવેદન આપીને તે તમામ ટ્રોલ્સના મોં બંધ કરી દીધા છે જેઓ તેના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર મનઘડંત વાર્તાઓ બનાવી રહ્યા હતા.

    વર્ષ 2022માં સૂરજ નામ્બિયાર સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી મૌની રોય વર્ષ 2026માં તેનાથી સત્તાવાર રીતે અલગ થઈ ગઈ છે. સૂરજથી અલગ થયા પછીના મુશ્કેલ તબક્કાને યાદ કરતા 40 વર્ષીય મૌનીએ જણાવ્યું કે તે ખૂબ નસીબદાર છે કે તેની પાસે સપોર્ટ સિસ્ટમ તરીકે મજબૂત પરિવાર અને મિત્રો છે.હાલમાં જ દિશા પટણીના જન્મદિવસ પર પણ મૌનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ શેર કરીને એક ખાસ અને ઈમોશનલ નોટ લખી હતી, જેમાં તેણે દિશાને પોતાના જીવનનો ‘મેજિક’ ગણાવી હતી અને તેના પર પ્રેમ વરસાવ્યો હતો. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, મૌની રોય તાજેતરમાં જ વર્ષ 2026માં રિલીઝ થયેલી જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં મહત્ત્વના રોલમાં જોવા મળી હતી.

    મૌનીએ પોતાની મહિલા મિત્રોના વખાણ કરતા કહ્યું કે, “હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે મારી ગર્લફ્રેન્ડ્સે હંમેશા મારો સાથ આપ્યો છે. તેઓ મારા સારા, ખરાબ અને સૌથી મુશ્કેલ ફેઝમાં મારી સાથે ખડકની જેમ ઊભી રહી છે. તમારા જીવનમાં એવી સ્ત્રીઓ હોવી ખૂબ જ જરૂરી છે જે તમને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે. મારી ગર્લફ્રેન્ડ્સ દુનિયામાં બેસ્ટ છે.”મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર તેની મહિલા મિત્રો સાથેની તસવીરો શેર કરતી રહે છે. ખાસ કરીને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથેની તેની મિત્રતા હંમેશા નેટીઝન્સનું ધ્યાન ખેંચે છે. ઇન્સ્ટાગ્રામ પર બંને અવારનવાર વેકેશન અને પાર્ટીના ફોટોઝ શેર કરતી હોય છે.

    Mouni Roy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026
    મનોરંજન

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026
    મનોરંજન

    Gadar ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા

    June 16, 2026
    મનોરંજન

    હોરર ફિલ્મ ‘Obsession’નો દુનિયાભરમાં ધમાકો

    June 16, 2026
    મનોરંજન

    Sunny Deol and Aamir Khan એક સાથે આવશે: ગદ્દર અને લગાન વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર

    June 16, 2026
    મનોરંજન

    ‘Cocktail 2’ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.