Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026

    Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી
    • Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ
    • Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ
    • Junagadh: માણાવદરનાં યુવાન સામે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
    • Junagadh: સીમમાં ખેડૂતના મકાનમાં છુપાવેલો રૂા.26.40 લાખનો વિદેશી દારૂ જપ્ત
    • Amreli: જૂનાગઢવિસાવદર રેલ્વે ટ્રેક ઉપર છ સિંહો નજરે પડતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેકથી ટ્રેનને થંભાવી
    • Junagadh: ચિત્રકુટ સોસાયટીમાં વૃધ્ધાની હત્યા : દાગીનાની લૂંટ
    • Junagadh: એપાર્ટમેન્ટનાં 7માં માળેથી પટકાયેલા વૃધ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula: બાબરકોટ પાસે રિઝર્વ ફોરેસ્ટની કિંમતી જમીન ઉદ્યોગને આપવાની હિલચાલ શરૂ
    સૌરાષ્ટ્ર

    Rajula: બાબરકોટ પાસે રિઝર્વ ફોરેસ્ટની કિંમતી જમીન ઉદ્યોગને આપવાની હિલચાલ શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajula, તા.14
    દેશની શાન ગણાતા સાવજો માટે જંગલ બચાવવા અને સિંહ સંવર્ધન માટે કરોડો રૂપિયા રાજય સરકાર ખર્ચ કરી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં જંગલમાં સિંહોના બદલે ઉદ્યોગને પ્રાધાન્ય આપતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

    જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક ખાનગી કંપની ઉધોગ માટે ધારી ગીર ડિવિઝન હેઠળ આવતા વનવિભાગ પાસેથી ખાનગી કંપનીને માઇનિંગ માટે 75 હેકટર જમીન આપવા માટેની હિલચાલ ચાલતી હતી પરંતુ હવે ટુક સમયમાં માઇનિંગ માટે જમીન સોંપવા માટેની તૈયારી ચાલી રહી હોવાનો વન વિભાગના કર્મચારીઓમા ગણગણાટ ચાલી રહ્યો છે. આ મુદ્દે ધારી ગીર પૂર્વ ડિવિઝન મારફતે અભિપ્રાય હકારાત્મક પોઝીટિવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

    વનવિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા દેશની શાન ગણાતા સાવજોની ચિંતા સુરક્ષા છોડી ઉધોગને સમર્થન આપવાની તૈયારી સામે રોષનો માહોલ સર્જાયો છે. આ ઘટના માં જો માઇનિંગ માટે જંગલ આપવામાં આવશે તો સિંહો સહિત વન્યજીવો ઉપર મોટી અસર પડશે સરકાર જંગલ બચાવી શકતી નથી અને જે બચ્યું છે તેને ઉધોગને આપવા માટેનો નિર્ણય કોણ કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

    જાફરાબાદના બાબરકોટમાં રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઈનિંગ માટે આપવાના મુદ્દે બાબરકોટના સરપંચે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે ત્યાંના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ તંત્ર પાસે આ મુદ્દાની તમામ વિગતો માંગી છે. પૂર્વ ધારાસભ્ય ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ના અધ્યક્ષ શ્રી અંબરીષભાઈ ડેરે આ અંગે સરકારમાં રજૂઆત કરી સિંહોનું ઘર ન છીનવાઈ તે દિશામાં પ્રયાસ કરવા જણાવ્યું હતું.

    પૂર્વ ન્યાયાધીશએ કાયદાની છણાવટ કરી જણાવ્યું હતું કે, જંગલની જમીનનો બિનવન હેતુ માટે ઉપયોગ કરવા પર કેન્દ્ર સરકારનો કડક અંકુશ છે.ભાજપના ધારાસભ્યએ સ્વીકાર્યું કે સિંહોનો વસવાટ છે,પૂર્વ ધારાસભ્ય અને બાબરકોટના સરપંચનો વિરોધ એક તો સિંહો માટે જંગલ ટુંકુ પડી રહ્યું છે. તેમાંય જંગલની જમીન અને તે પણ માઈનિંગ માટે આપવાની હિલચાલથી મોટો દાવાનળ ફાટી નીકળ્યો છે. વનતંત્રના અધિકારીએ કંપની ને જમીન આપવા મુદ્દે ખોટી વિગતો દર્શાવી તે ખુલ્લી પડી જતા સમગ્ર ગુજરાતમાં મોટો મુદ્દો બની ગયો છે.

    Rajula Rajula news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માણાવદરનાં યુવાન સામે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: સીમમાં ખેડૂતના મકાનમાં છુપાવેલો રૂા.26.40 લાખનો વિદેશી દારૂ જપ્ત

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જૂનાગઢવિસાવદર રેલ્વે ટ્રેક ઉપર છ સિંહો નજરે પડતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેકથી ટ્રેનને થંભાવી

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026

    Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ

    May 14, 2026

    Junagadh: માણાવદરનાં યુવાન સામે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

    May 14, 2026

    Junagadh: સીમમાં ખેડૂતના મકાનમાં છુપાવેલો રૂા.26.40 લાખનો વિદેશી દારૂ જપ્ત

    May 14, 2026

    Amreli: જૂનાગઢવિસાવદર રેલ્વે ટ્રેક ઉપર છ સિંહો નજરે પડતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેકથી ટ્રેનને થંભાવી

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી

    May 14, 2026

    Gondal: બે પરીણિતાને બ્લેકમેલીંગની ધમકી : ખંડણી માંગી : બે સામે ગુનો દાખલ

    May 14, 2026

    Gondal: હડમતાળાથી અનિડા વાછરા સુધીના ડામર રોડની કામગીરી શરૂ

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.