Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!
    • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી
    • 30 જુલાઈનું પંચાંગ
    • 30 જુલાઈનું રાશિફળ
    • નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    રાષ્ટ્રીય

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    CBSE ના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્‌સ માટે ડિજિટલ વિરોધ પ્રદર્શન ચાલુ થવાની તૈયારી છે

    New Delhi, તા.૨૯

    નીટ પેપરલીક મામલે વિદ્યાર્થીઓનું ડિજિટલ પ્રોટેસ્ટ બાદ રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન પણ થયું. એક મહિનાથી વધુ સમય સુધી જંતર મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું જેણે પાછળથી મોટું સ્વરૂપ પણ પકડી લીધું. જો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર દ્વારા અન્ય માંગણીઓ સ્વીકારી લેવાતા પ્રદર્શન અટોપાઈ ગયું. વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે પહોંચી ગયા પરંતુ લાગે છે કે વિદ્યાર્થીઓનો વિરોધ હજુ શમ્યો નથી. હવે શાળાના વિદ્યાર્થીઓ તરફથી સીબીએસઈની ગડબડીને લઈને અવાજ ઉઠી રહ્યો છે.

    ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સીબીએસઈ ધોરણ ૧૨ની કમ્પાર્ટમેન્ટ એક્ઝામનું આયોજન થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલાથી વિદ્યાર્થીઓ ડિજિટલ ચેકિંગ એટલે કે ઓએસએમના મારથી પરેશાન છે. કમ્પાર્ટમેન્ટ એક્ઝામમાં ફિઝિક્સનું પેપર આટલું બધુ અઘરું કાઢ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા બાદ રડી રહ્યા છે.

    નીટ પેપર લીક પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું અને વિદ્યાર્થીઓનો ભરોસો જાળવી રાખવા માટે પીએમ મોદીએ પોતે સામે આવવું પડ્યું. આ સાથે જ તેમણે શિક્ષણમંત્રીના પદની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપી દીધી. પરંતુ આ સાથે પીએમ મોદી અને શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીની મુશ્કેલીઓ ઘટી નથી. સીબીએસઈના વિદ્યાર્થીઓ હવે પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીબીએસઈ ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ તરફથી નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. તેઓ સતત પીએમ મોદી અને શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીને ગુહાર લગાવીને ગ્રેસ માર્ક્‌સની માંગણી કરી રહ્યા છે. જો કે કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં આવેલા અઘરા પેપર બાદ બાળકોની નારાજગી વધી ગઈ છે. તેઓ સતત સીબીએસઈ બોર્ડની સિસ્ટમ પર સવાલ ઉભા કરી રહ્યા છે. સીબીએસઈ તરફથી આયોજિત કરાયેલી કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં જે રીતે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા મુખ્ય પરીક્ષાની સરખામણીમાં વધુ અઘરી રહી આવામાં વિદ્યાર્થીઓ ખુબ દુખી પણ છે. તેમનો દાવો છે કે ફિઝિક્સનું પેપર ફેબ્રુઆરીમાં થયેલી પરીક્ષાની સરખામણીમાં વધુ અઘરું હતું. એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને કહેવાઈ રહ્યું છે કે ફેબ્રુઆરીની પરીક્ષાઓના આધાર પર તમામ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્‌સ આપવા જોઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    Next Article 30 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026
    રાષ્ટ્રીય

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026
    અન્ય રાજ્યો

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026
    રાષ્ટ્રીય

    Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

    July 29, 2026
    અન્ય રાજ્યો

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,530
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 22:42
    Categories
    Latest News

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026

    30 જુલાઈનું રાશિફળ

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026
    Search
    Main News

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.