Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો: Rahul Gandhi
    રાષ્ટ્રીય

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો: Rahul Gandhi

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિરોધ પ્રદર્શનોમાં કોઈ દ્વેષ નહોતો: દેશના યુવાનોનું સન્માન કરવું જોઈએ

    New Delhi, તા.૨૯

    લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પેપર લીક વિરોધી બિલ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી ગયું છે. ભાજપના આપણા મિત્રોએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું છે. ભાજપના નેતાઓના બાળકો પણ આંદોલન સાથે સહમત થશે. રાહુલ ગાંધીએ કહ્યું પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો. લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે,  વિરોધ પ્રદર્શનોમાં કોઈ ગુસ્સો કે દ્વેષ નહોતો. દેશના યુવાનોનું સન્માન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેઓ આપણા દેશનું ભવિષ્ય છે. દેશ વિદ્યાર્થીઓની લાગણીઓ સમજે છે. યુવાનોનો ગુસ્સો યોગ્ય છે. દરેક ભારતીયને વિદ્યાર્થીઓ પર ગર્વ છે. વિદ્યાર્થીઓ સમજે છે કે દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે. યુવાનો હંમેશા સત્યની પાછળ દોડે  છે.

    લોકસભામાં મંગળવારે એન્ટી પેપરલીક બિલ પર ચર્ચાની શરૂઆત થઈ હતી. આ બિલની આજે પણ સંસદમાં ચર્ચા ચાલુ હતી. લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો. હંગામાના કારણે સદનની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત પણ કરાઈ હતી. ત્યારબાદ ફરીથી ચર્ચા શરૂ થઈ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ એન્ટી પેપરલીક બિલ પર બોલ્યા. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. ભાજપમાં જે પણ લોકો છે, અમારા તે મિત્રોએ જઈને પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું. આંદોલનથી ભાજપ નેતાના બાળકો પણ સહમત હશે.  લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ખુબ ઉત્સાહિત હતો અને મને ભરોસો થયો કે દેશનું ભવિષ્ય આપણા રસ્તાઓ પર શું કરી રહ્યું છે. આ ગુસ્સો, હિંસા કે નફરત નહતી. આ દેશના યુવાઓ અને આવનારી પેઢીની ગાઢ ભાવના હતી અને મને લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ, જેમાં ભાજપના મારા મિત્રો પણ સામેલ છે, તે ભાવનાનું સન્માન કરવું જોઈએ.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો ભાજપના મારા મિત્રો પોતાના બાળકોને જઈને પૂછે કે તેમના ભાઈ બહેન જે કરી રહ્યા છે, તેમના વિશે તેઓ શું વિચારે છે, તો તેમને તેમના બાળકોનું પણ સમર્થન જ મળશે. જે થયું તેમાં કશું પણ ખોટું નથી અને દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ.

    વિપક્ષના નેતાએ કહ્યું કે, યુવાઓને તમે ઈડિયટ કહો છો, વિદ્યાર્થીઓ પર દરેક ભારતીયને ગર્વ છે. વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે કે દુનિયા કઈ રીતે બદલાઈ રહી છે. યુવાઓ સચ્ચાઈ પાછળ દોડે છે. તેમના માટે સચ્ચાઈ મીઠી હોય છે. યુવાઓ ખુલ્લા દિલ, ખુલ્લા વિચારોના છે. જેને શીખવાની ધગશ છે તે જ વિદ્યાર્થી છે.

    તેમણે કહ્યું કે મે વિચાર્યું કે ઈડિયટ પણ છે, વિદ્યાર્થી પણ છે. તેમને પૂછ્યું કે આ ત્રીજી કેટેગરી ક્યાં જાય છે-  અંધ ભક્ત? આ ત્રણ કેટેગરી છે. વિદ્યાર્થીઓ જે  છે તે શિક્ષણની સિસ્ટમની વાત કરે છે. વિદ્યાર્થીઓ આઠ-૧૦ કલાક  ભણે છે. એજ્યુકેશન મોંઘુ છે. વર્ષો ભણે છે. જેના પર ટ્રેઝરી બેન્ચથી સભ્યોએ જોરદાર હોબાળો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સજાગ છે. સચ્ચાઈ જાણે છે. એક પરીક્ષા  પર શિક્ષણના બજેટથી વધુ ખર્ચ થાય છે. અંધભક્ત મૂરખને ભગવાન ગણે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વની મતથી પાસ થયું
    Next Article નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    રાષ્ટ્રીય

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે

    September 14, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભાદરવી પૂનમના મેળા પહેલા Ambaji Templeમાં ૨૦૦૦ ઉપરાંત દિવડાની મહા આરતી કરવામાં આવી

    September 11, 2026
    રાષ્ટ્રીય

    East Delhiમાં ધોળા દિવસે યુવાનની હત્યા, બે આરોપીઓની ધરપકડ

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,560
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.