Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»હવે Plasticના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે
    આંતરરાષ્ટ્રીય

    હવે Plasticના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આ પદ્ધતિ દ્વારા ૮૨.૩% લિક્વિડ યીલ્ડ (બળતણ) મેળવવામાં સફળતા મળી

    Beijing, તા.૨૭

    વિશ્વભરમાં સતત વધી રહેલા પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ નવી ટેકનીકો શોધી રહ્યા છે. આ દિશામાં ચીનના વૈજ્ઞાનિકોએ એક મોટી અને ક્રાંતિકારી સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવી સસ્તા કેમિકલ આધારિત પદ્ધતિ વિકસાવી છે, જે જટિલ અને કઠિન ગણાતા પ્લાસ્ટિકના કચરાને સીધા વિમાનમાં વપરાતા ‘જેટ ફ્યુઅલ’માં રૂપાંતરિત કરી શકે છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આ પદ્ધતિ દ્વારા ૮૨.૩% લિક્વિડ યીલ્ડ (બળતણ) મેળવવામાં સફળતા મળી છે.આ ટેકનિકમાં પ્લાસ્ટિક અને અશ્મિભૂત બળતણ બંને મૂળભૂત રીતે કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓથી જ બનેલા હોય છે. પેટ્રોલિયમમાંથી જ પ્લાસ્ટિકના લાંબા અને મજબૂત અણુઓના માળખાં (પોલિમર) તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકના મજબૂત માળખાને કેમિકલ પ્રોસેસ અને ગરમી દ્વારા તોડીને નાના, બળતણ તરીકે વાપરી શકાય તેવા મોલેક્યુલ્સમાં ફેરવવાની સફળ ‘રિવર્સ એન્જિનિયરિંગ’ ટેકનીક શોધી કાઢી છે.વિમાનના ઈંધણ (જેટ ફ્યુઅલ) માટે ૮ થી ૧૬ કાર્બન એટોમ્સ ધરાવતા હાઈડ્રોકાર્બનની જરૂર હોય છે. આ અગાઉ પણ પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવાના વૈશ્વિક પ્રયાસો થયા છે, પરંતુ તેમાં મોટે ભાગે પ્લાસ્ટિકના અણુઓ છેડા પરથી તૂટી જતાં મિથેન જેવા વાયુઓ (ગેસ) વધુ બનતા હતા અને પ્રવાહી ઈંધણ ખૂબ ઓછું મળતું હતું. ચીનના વૈજ્ઞાનિકોની ટીમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોબાલ્ટ અને નિકલનું ખાસ કસ્ટમ કટાલિસ્ટ (ઉદ્દીપક) તૈયાર કર્યું છે. તેમની આ શોધમાં આ જોડી પ્લાસ્ટિકની સાંકળને છેડાથી તોડવાને બદલે અંદરના કાર્બન બોન્ડને યોગ્ય કદમાં જ કાપે છે.પરિણામે ગેસ બનવાને બદલે વિમાનમાં સીધું વાપરી શકાય તેવું મધ્યમ કદનું પ્રવાહી ઈંધણ ૭૯% ની ચોકસાઈ સાથે મળે છે.આ નવી ટેકનિકમાં મહત્વનું પરિબળ એ છે કે તે સામાન્ય તાપમાન અને હળવી પરિસ્થિતિઓમા  કામ કરતી હોવાથી તે અત્યંત ઓછી ખર્ચાળ અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

    Beijing plastic
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSouth Koreaના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
    Next Article લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું: વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત

    September 10, 2026
    રાષ્ટ્રીય

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 00:49
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.