Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    • 24 જૂનનું પંચાંગ
    • 24 જૂનનું રાશિફળ
    • પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૩

    Ahmedabad પોલીસના ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૭ને મોટી સફળતા મળી છે. વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં રોકાયેલા વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

    પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ઝોન-૭ની ટીમે વાસણા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સાબીર જાફરઅહેમદ શેખ (ઉંમર ૩૬), રહે. મંદસોર, મધ્યપ્રદેશને ૧૯૪ ગ્રામ ૭૮૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

    પોલીસે આરોપી પાસેથી રૂ. ૫.૮૪ લાખ કિંમતના સ્ડ્ઢ ડ્રગ્સ, રૂ. ૨.૩૭ લાખની રોકડ રકમ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૮.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    પ્રાથમિક તપાસમાં અન્ય એક શખ્સ ઇમરાન અફઝલખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

    આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.