Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    • GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે
    • USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!
    • ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    રાષ્ટ્રીય

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 27
    ઇન્ડિયન યુથ કોંગ્રેસનાં નેતા મનુ જૈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની `મેટા’ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીનું નામ કે ફોટો હોય તેવી સામાન્ય પોસ્ટ પણ આપમેળે બ્લોક થઈ રહી છે.

    આ સાથે જ અરજીમાં સરકારના એવા આઈટી નિયમો સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેના હેઠળ કંપનીઓ કમ્પ્યુટરની ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જાતે જ પોસ્ટ હટાવી દે છે.

    કોંગ્રેસે કોર્ટમાં પુરાવા તરીકે એવી ઘણી પોસ્ટની વિગતો આપી છે જેને 29 સપ્ટેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે ભારતમાં દેખાતી બંધ કરી દેવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આમાં કોઈ વિવાદિત વાત નહોતી, પરંતુ રાહુલ ગાંધીને મોકલેલી લગ્નની કંકોત્રી, કાર્યકરોની જન્મદિવસની શુભેચ્છાઓ, પૂર્વ વડાપ્રધાનને અપાયેલી શ્રદ્ધાંજલિ અને શિકાગો યુનિવર્સિટીના કાર્યક્રમના ફોટા હતા. આ બધી જ પોસ્ટમાં માત્ર એક જ વાત સરખી હતી કે તેમાં રાહુલ ગાંધીનું નામ અથવા તેમનો ફોટો હતો.

    યુથ કોંગ્રેસનું કહેવું છે કે કોઈ પણ કારણ જણાવ્યા વગર કે અગાઉથી જાણ કર્યા વગર આ રીતે લોકોની પોસ્ટ બ્લોક કરવી એ બોલવાની અને લખવાની આઝાદી વિરુદ્ધ છે. ઘણી પોસ્ટ તો મૂક્યાના મહિનાઓ પછી હટાવી દેવામાં આવી હતી.

    જ્યારે શિકાગો યુનિવર્સિટી વાળી પોસ્ટ એક જ દિવસમાં બ્લોક કરીને ફરીથી ચાલુ કરી દેવાઈ હતી. આ ઉપરાંત, કોંગ્રેસે કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય દ્વારા ઓક્ટોબર મહિનામાં અપાયેલી સૂચનાઓને પણ કોર્ટમાં પડકારી છે.

    High Court against Meta Rahul Gandhi Youth Congress
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે
    Next Article New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    રાષ્ટ્રીય

    ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાતે

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Pm Modiએ બંધારણ દિવસ નિમિત્તે એક લેખ લખ્યો

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Lalu Prasad Yadav, તેમની પત્ની અને પુત્ર સામે આરોપો ઘડવાનો આદેશ યથાવત

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,454
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,344
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,787
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 12:00
    Categories
    Latest News

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026
    Search
    Main News

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.