Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»3 ડિસેમ્બર 2026ના રોજ Prabhasની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે ટક્કર
    મનોરંજન

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhasની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે ટક્કર

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    બોક્સ ઓફિસ પર આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં એક બહુ મોટો અને રોમાંચક મુકાબલો જોવા મળવાનો છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફૌજી’ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. મેકર્સે એક નવું દિલધડક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી છે કે આ પીરિયડ એક્શન-ડ્રામા ફિલ્મ 3 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, પ્રભાસ માટે આ સફર બિલકુલ સરળ નહીં હોય, કારણ કે બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર્સ અજય દેવગન અને અક્ષય કુમાર સાથે થવા જઈ રહી છે.

    મેકર્સે સોશિયલ મીડિયા પર પ્રભાસનો એક લોહીથી લથપથ અને હાથમાં રાઇફલ પકડેલો આક્રમક લુક શેર કરીને લખ્યું, “અજ્ઞાતપર્વનો અંત. બળવો શરૂ થાય છે. 3 ડિસેમ્બર 2026ના રોજ ફૌજીનું વર્લ્ડવાઈડ ગ્રાન્ડ રિલીઝ.” આ ફિલ્મમાં પ્રભાસ એક એવા સૈનિકના રોલમાં છે જે આખી બટાલિયન બરાબર એકલો લડે છે. આ ફિલ્મનું ડાયરેક્શન ‘સીતા રામમ’ ફેમ હનુ રાઘવપુડીએ કર્યું છે અને તેમાં પ્રભાસની સાથે નવોદિત એક્ટ્રેસ ઇમાનવી, મિથુન ચક્રવર્તી, જયા પ્રદા અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1940ના બ્રિટિશ શાસનના સમયગાળાની વાર્તા પર આધારિત છે.પ્રભાસની ‘ફૌજી’ 3 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે તેના બરાબર બીજા જ દિવસે એટલે કે 4 ડિસેમ્બર 2026ના રોજ બોલિવૂડની બે મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે:

    ‘ફૌજી’ના મેકર્સે ડિસેમ્બરની શરૂઆતમાં ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લઈને શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ સાથેનો મોટો ક્લેશ ટાળી દીધો છે. શાહરૂખ ખાન અને સુહાના ખાન સ્ટારર ‘કિંગ’ 24 ડિસેમ્બરે ક્રિસમસના અવસરે રિલીઝ થવાની છે. અગાઉ પ્રભાસની ‘સાલાર’ અને શાહરૂખની ‘ડંકી’ વચ્ચે બોક્સ ઓફિસ પર મોટો જંગ ખેલાયો હતો, પરંતુ આ વખતે ‘ફૌજી’ને 3 ડિસેમ્બરે રિલીઝ કરીને મેકર્સે ફિલ્મને કમાણી કરવા માટે પૂરો સમય આપી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આ જંગમાં બોક્સ ઓફિસનો અસલી સિકંદર કોણ બને છે.

    Ajay-Akshay's films Prabhas' 'Fauji'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું ચૂપ નહીં રહું – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
    Next Article Ranbirને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,060
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:51
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.