Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા
    • Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે
    • પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann
    • Ahmedabad નવસારી, તાપી, ભરૂચમાં અમરેલી-ઉનામાં ધોધમાર Rain, ગુજરાતમાં ચોમાસાએ સ્પીડ પકડી!
    • Gandhinagarમાં સરાજાહેર લોહિયાળ ખેલ, આરટીડીસીમાં ચેરમેન પદની લાલચે ૧.૧૦ કરોડ પડાવ્યા
    • General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ
    • ST Departmentના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
    • Rajkot મેગા ડિમોલિશન ઓપરેશનના ખર્ચની તપાસ થશે, ૧,૫૦૦ દબાણો હટાવવાની કામગીરીમાં કરોડોનો ખર્ચ હોવાના દાવા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે
    મનોરંજન

    Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી

    Mumbai, તા.૩૦

    એસ.એસ. રાજામૌલી ફરી એકવાર પોતાનાં આગામી મેગા પ્રોજેક્ટ ‘વારાણસી’ સાથે સિનેમાના માપદંડોને નવી ઊંચાઈએ લઈ જવા તૈયાર છે. મહેશબાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મનું આગામી શેડ્યૂલ ૭ જુલાઈથી હૈદરાબાદમાં શરૂ થવાનું છે, જેમાં ફિલ્મનાં સૌથી વિશાળ અને પડકારજનક યુદ્ધનાં દૃશ્યનું શૂટ કરવામાં આવશે.અહેવાલો મુજબ, આ ભવ્ય યુદ્ધ સિક્વન્સમાં મહેશ બાબુ સાથે આશરે ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્‌સ પણ જોડાશે. આ દૃશ્યનું સફળતાપૂર્વક શૂટ કરવા માટે નિર્માતા ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી વિશેષ તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજામૌલીની અગાઉની ફિલ્મો બહુબલી, બાહુબલી ૨માં જોવા મળેલી ભવ્યતા કરતાં પણ આ સિક્વન્સ વધુ વિશાળ હોવાનું કહેવાઈ રહ્યું છે.તાજેતરમાં પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી. યુરોપિયન દર્શકો સમક્ષ પ્રથમ વખત રજૂ કરાયેલી આ ફૂટેજને જોરદાર તાળીઓ અને પ્રશંસા મળી હતી, જેના કારણે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધી ગઈ છે.હૈદરાબાદમાં શૂટ થનારા આ યુદ્ધ સિક્વન્સની સૌથી મોટી ખાસિયત તેનો પોસ્ટ-પ્રોડક્શન સ્કેલ હશે. સેટ પર હાજર ૩,૫૦૦ કલાકારોને અદ્યતન ટેન્કોલોજીની મદદથી ડિજિટલી વધારીને લગભગ ૫૦,૦૦૦ ‘વાનરો’ની વિશાળ સેનામાં રૂપાંતરિત કરવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતા ટીમ ભારતીય સિનેમાના ઇતિહાસનું સૌથી વિશાળ યુદ્ધ દૃશ્ય સર્જવાનો પ્રયાસ કરી રહી છે. જો આ યોજના સફળ થશે તો ‘વારાણસી’ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સ અને ભવ્યતાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.  ‘વારાણસી’ એક મેગા-બજેટ પૌરાણિક એક્શન-એડવેન્ચર ફિલ્મ તરીકે તૈયાર થઈ રહી છે. ફિલ્મની વાર્તા વિવિધ સમયરેખાઓમાં પ્રવાસ કરતા નાયકના રોમાંચક સાહસો પર આધારિત હોવાનું કહેવાય છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન જેવા દિગ્ગજ કલાકારોની હાજરી ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે. આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૭ અથવા ઉત્તરાયણ આસપાસ રિલીઝ થવાની શક્યતા છે.

     

    Mahesh Babu Priyanka Varanasi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey

    June 30, 2026
    મનોરંજન

    ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvari ની નજર

    June 30, 2026
    મનોરંજન

    કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા બે મોટા નિર્ણયો લીધા

    June 30, 2026
    મનોરંજન

    Emraan Hashmiની ’આવારાપન’ પાકિસ્તાનમાં હિટ રહી હતી પણ ભારતમાં ફ્લોપ

    June 30, 2026
    મનોરંજન

    Sunny Deol and Akshaye Khanna ૨૯ વર્ષ પછી ફરી સાથે કામ કરતા જોવા મળશે

    June 30, 2026
    મનોરંજન

    Chiranjeeviએ Bollywood Star Rahul Boseના વખાણ કર્યા: રગ્બી ટીમની પ્રભાવશાળી જીતથી ખુશ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026

    Ahmedabad નવસારી, તાપી, ભરૂચમાં અમરેલી-ઉનામાં ધોધમાર Rain, ગુજરાતમાં ચોમાસાએ સ્પીડ પકડી!

    June 30, 2026

    Gandhinagarમાં સરાજાહેર લોહિયાળ ખેલ, આરટીડીસીમાં ચેરમેન પદની લાલચે ૧.૧૦ કરોડ પડાવ્યા

    June 30, 2026

    General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ajmer જેલમાં કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા, તેની સામે ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

    June 30, 2026

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026

    પંજાબના દરેક ખેતર સુધી નહેરનું પાણી પહોંચશે: CM Mann

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.