Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjab ના CM Bhagwant Mann માન સામે શિખના ગુરૂના ચિત્રો પર શરાબ છાંટવાનો આરોપ

    June 16, 2026

    Jaipur માં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત પર હુમલો : યુવકે લાફા માર્યા

    June 16, 2026

    Rajkot બાલાજી થાળના લોટ – મેંદામાં ધનેડા મળ્યા : 93 સ્થળેથી 246 કિલો ફૂડનો નાશ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjab ના CM Bhagwant Mann માન સામે શિખના ગુરૂના ચિત્રો પર શરાબ છાંટવાનો આરોપ
    • Jaipur માં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત પર હુમલો : યુવકે લાફા માર્યા
    • Rajkot બાલાજી થાળના લોટ – મેંદામાં ધનેડા મળ્યા : 93 સ્થળેથી 246 કિલો ફૂડનો નાશ
    • FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ
    • Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
    • પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv
    • કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup
    • Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Punjab ના CM Bhagwant Mann માન સામે શિખના ગુરૂના ચિત્રો પર શરાબ છાંટવાનો આરોપ
    અન્ય રાજ્યો

    Punjab ના CM Bhagwant Mann માન સામે શિખના ગુરૂના ચિત્રો પર શરાબ છાંટવાનો આરોપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026Updated:June 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amritsar, તા.16
    અકાલ તખ્તના જથ્થેદાર જ્ઞાની કુલદિપસિંહ ગર્ગજે પંજાબના CM Bhagwant Mann ને ધાર્મિક કદાચારના દોષિત જાહેર કર્યા છે. તેમણે આ ફેસલો મુખ્યમંત્રી માન દ્વારા શિખ ગુરુઓના ચિત્રો પર શરાબ છાંટવાના કથિત વીડિયોના આધારે લીધો છે.

    અકાલ તખ્તે માનને `ગુરૂ દોખી’ અને `ખાલસા પંથ’ વિરોધી ઠેરવી શિખ સમુદાયને તેમની સાથે સામાજિક અને ધાર્મિક સંબંધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. અકાલ તખ્ત તરફથી એ જાહેરાત કરવામાં આવી છે કે પંજાબના બધા શિખ ધારાસભ્ય, પછી તે કોઇપણ પક્ષના હોય અને રાજ્ય મંત્રી મંડળના સભ્ય હોય, 29મી જુને અકાલ તખ્ત સમક્ષ હાજર થાય.

    જથ્થેદાર તાની કુલદીપહિંસ ગર્ગજે કહ્યું છે એ બે સરકારી માન્યતા પ્રાપ્ત ફોરેન્સિક લેબોરેટરીની તપાસમાં આ વાઇરલ વીડિયો ના તો એઆઇથી બનાવાયો છે કે ના તો તેની સાથે કોઇ છેડછાડ થઇ છે. તેમના રિપોર્ટ મુજબ આ વીડિયો પુરી રીતે પ્રાકૃતિક અને વાસ્તવિક છે.

    ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીએ પણ અકાલ તખ્ત સામે ભગવંત માન રજુ થયા હતા. તેમની સામે શિખ મર્યાદાઓને લઇને કથિત વાંધાજનક ટિપ્પણીનો આરોપ લગાવ્યો હતો.

    ઉપરોક્ત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રી માનના રાજીનામાની માંગ કરી છે અને કેજરીવાલને ઘેરીને સવાલો ઉઠાવ્યા છે.

    Amritsar CM Bhagwant Mann
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Jaipur માં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત પર હુમલો : યુવકે લાફા માર્યા

    June 16, 2026
    ખેલ જગત

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi ની દેશવ્યાપી આંદોલનની જાહેરાત,પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026
    રાષ્ટ્રીય

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jaipur માં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત પર હુમલો : યુવકે લાફા માર્યા

    June 16, 2026

    Rajkot બાલાજી થાળના લોટ – મેંદામાં ધનેડા મળ્યા : 93 સ્થળેથી 246 કિલો ફૂડનો નાશ

    June 16, 2026

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026

    Rajkot ભાજપના પૂર્વ મેયર જનક કોટકના નિધનથી શોકની લાગણી: વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

    June 16, 2026

    પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકને શ્રધ્ધાંજલી પાઠવતા Raju Dhruv

    June 16, 2026

    કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ,ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની Syrup

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jaipur માં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત પર હુમલો : યુવકે લાફા માર્યા

    June 16, 2026

    Rajkot બાલાજી થાળના લોટ – મેંદામાં ધનેડા મળ્યા : 93 સ્થળેથી 246 કિલો ફૂડનો નાશ

    June 16, 2026

    FIFA World Cup : ટ્રોફી અર્પણ કરવા Donal Trump ને આમંત્રણ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.