Jamnagar,તા.21
જામનગર રિલાયન્સ વનતારામાં સેલિબ્રિટીઓનો જમાવડો રહે છે. ત્યારે બે દિવસ પહેલા બોલિવુડના સિતારાઓ ખુશી કપુર, સીંગર સુખવિંદર સહિતના જામનગર એરપોર્ટ ખાતે આગમન થયા બાદ વનતારા જવા રવાના થયા હતા.
જે બાદ શુક્રવારે સવારમાં પંજાબી સિંગર મિકા સીંધ જામનગરના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ફ્રેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે ત્યાંથી તુરંત વનતારા જવા રવાના થઈ ગયા હતા.

